________________
[૫૪] (ખુણાઓ) જાણવા IT પર I એ આઠની વચમાં બીજી આઠ દિશાઓ છે. તે મળીને સોળ જાણવી. શરીરની ઉંચાઈના પ્રમાણમાં સવે તિર્ય દિશાઓ જાણવી ૫૩. લેકનું સ્વરૂપ મનુષ્પાકારે છે. પગ પહેળા કરીને ઉભા રહેતાં બે પગની વચ્ચેને ભાગ તે અધ (નીચી) દિશા જાણવી. અને માથાના ઉપરની ઉર્ધ્વ (ઉંચી) દિશા જાણવી તેનું બીજું નામ વિમળા છે. આ અઢાર દિશાઓ પ્રજ્ઞાપના દિશાઓ જાણવી, ૫૪. આ પ્રમાણે કલ્પિત દશ અને આઠ મળી અઢાર દિન શાઓ છે. તેના નામ અનુક્રમે કહું છું. પપ. પૂર્વ, પૂર્વ દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ પશ્ચિમેત્તર, ઉત્તર, ઉત્તરપૂર્વક સમુલ્યાણ, કપિલા, બેલિજા, અહિધર્મા, પર્યાધર્મા, સાવિત્રી, પ્રજ્ઞાવિત્રી, નરકની હેઠે અદિશા છે અને દેવકની ઉપર ઉર્વ દિશા છે. આ નામ પ્રજ્ઞાપના દિશાનાં છે પદ. ૧૭, ૨૮. હવે એમનાં સંસ્થાન (આકાર બતાવે છે) सोलस तिरिय दिसाओ सगडुडी संठिया मुणेयव्वा दोमल्ल गमूलाओ, उड्ढेअअहवि य दिसाओ ॥ ५९॥
સેળે તિર્યફ દિશાએ શકટ ઉદ્ધિ (ગાડાના ઉંટડા) ન આકારે જાણવી. એટલે પ્રજ્ઞાપકના પ્રદેશમાં સાંકડી અને બહાર પાળી છે. નારકી અને દેવકની નીચલી અને ઉ. પલી દિશાઓ શરાવલા (ચપણીઆ)ના આકારે જાણવી. કારણ કે માથાના મૂળમાં અને પગના મૂળમાં નાની હોવાથી