________________
અને ઉત્સાહ યથા એગ્ય પણે ઉપગમાં વાપરે એ વીર્યાચાર જાણ. જેમાં ધર્મ ક્રિયામાં બેસવું, ઉઠવું, નમસ્કાર કર, જવું, આવવું, એ બધામાં વિધિ પૂર્વક ઉલ્લાસથી ચિત્ત સ્થિર રાખીને નિશ્ચલ પણે કરે, આ પાંચ પ્રકારને આચાર બતાવનાર આ સૂત્રજ ભાવ આચાર છે એમ બધી જગોએ જાણવું, હવે આચારની પછી આચાલની વ્યાખ્યા કરે છે.
અતિગાઢ (ચીકણું) કર્મ જેના વડે સર્વથા ચલાયમાન થઈ જાય તે આચાલ છે તેને નિક્ષેપ ચાર પ્રકારે છે, નામ સ્થાપના છેડને દ્રવ્ય નિક્ષેપમાંgશરીર, ભવ્ય શરીર, છેડીને તેનાથી જુદે દ્રવ્ય આચાલ તે વાયુ છે, (કે તે વાય બધાને કંપાવે છે) અને ભાવ આચાલમાં આ પાંચ પ્રકારને જ્ઞાનાદિ આચારજ જાણ, હવે આગાલ શબ્દને નિક્ષેપ લખે છે, આગાલન તેજ સમપ્રદેશમાં રહેવું છે, તેના ચાર નિક્ષેપો થાય છે, નામ સ્થાપના સુગમ છે, દ્રવ્યમાંz શરીર, ભવ્ય શરીર, શિવાય વ્યતિરિક્તમાં પાણી વિગેરેનું નિચાણમાં રહેવાનું છે. અને ભાવ આગાલ તે જ્ઞાનાદિક પાંચ આચાર છે. તે આચાર રાગાદિ રહિત આત્મામાં રહે છે. હવે આકર લખે છે, તેની અંદર આવીને કરે તે આકર, તેના ચાર પ્રકારે નિક્ષેપ છે. દ્રવ્ય વ્યતિરિકત નિક્ષેપમાં ચાંદી વિગેરેની ખાણે છે અને ભાવ