________________
[૪૩]
કહ્યુ ' શબ્દ વડે આ ક્ષેત્ર, પ્રવચન, આચારમાં, અથવા શસ્ત્ર પરિજ્ઞામાં સંબંધ છે અથવા આ સાંસારમાં કેટલા જીવા જે જ્ઞાનઆવરણીય આદિ આઠ કમ યુક્ત છે. તેમને સ’જ્ઞા (સ્મૃતિ) થતી નથી. આ પદાથ બતાવ્યેા છે હવે પદિવ ગ્રહમાં સમાસ ન હોવાથી મતાન્યા નથી. હવે ચાલના એટલે શંકા થાય તે કહે છે.
અકાર વગેરે નિષેધ કરનારા લઘુ શબ્દના સંભવ અહિં થાય છતાં શા માટે ના શબ્દો નિષેધ માટે વાપર્યા ? હવે પ્રતિ અવસ્થા ( સમાધાન ) કરે છે. તમારૂ' કહેવું ઠીક છે. પણ અહિં ને શબ્દ વાપરવામાં પ્રેક્ષાપૂર્વકારિતા (વિશેષ હેતુ) છે તે ખતાવે છે. જો અકાર વિગેરે લઇએ તે સ નિષેધ થાય જેમ ઘટ નહિ તે અઘટ તેથી ઘટના બિલકુલ નિષેધ થયા પણ તેવે અથ લેવા નથી કારણકે પ્રજ્ઞાપના સૂત્રમાં દેશ સના સર્વ પ્રાણીઓને ખતાવી છે તે બધાના અકાર શબ્દથી નિષેધ થાય. હવે દશ સંજ્ઞા મતાવે છે.
ગાતમ સ્વામીના પ્રશ્નમાં મહાવીર ભગવાન ઉત્તર આપે છે. દશ સંજ્ઞા છે. સાંભળે-(૧) આહાર (૨) ભય (૩) મૈથુન (૪) પરિગ્રેડ (૫) ક્રોધ (૬) માન (૭) માયા (૮) લેભ (૯) આદ્ય (૧૦) લેાકસના. આ દશે સંજ્ઞાના સર્વથા નિષેધ થાય છે તે ન થાય માટે ‘ના’શબ્દ વાપર્યાં. ‘ના’ શબ્દને અર્થાં સવાઁ નિષેધવાચી પણ છે. તેમ થ્રેડા નિષેધ પણ તાવનાર છે. જેમકે નેા ઘટ ખેલતાં ઘટના અભાવ સમ