________________
[૫૦]
सव्वाणं तपएसा, सव्वाय भवंति कड जुम्मा ॥ ४५ ॥ એ બધી એ મધ્યમાં સાક્રિક છે, કારણ કે રૂચકને લીધે છે. અને બહારથી અલાકને આશ્રયી રહેવાથી અપ વસિત (અનન્ત) છે, દશે પણ ક્રિશાએ અનન્ત પ્રદેશાત્મિકા થાય છે. અને બધી દિશાઓમાં જે પ્રદેશે છે. તે ચારે ભાગે ભાગતાં ચાર ચાર શેષવાળા થાય છે તે બધા પ્રદેશરૂપ દિશાએ આગમની સન્નાએ કડ જુમ્મા શબ્દવડે ખેલાય છે આગમમાં આ પ્રમાણે છે.
कहणं भंते! जुम्मा पण्णत्ता गोयमा चत्तारि जुम्मा पण्णत्ता, तजहाकड जुम्मे ते उए दावर जुम्मे कलिओए से केणणं भेते एवं बुच्चइ गोयमा ! जेणरासी चक्क गावहारणं अवहीरमाणे अवहीरमाणे चउपज्ज वसिएसिया, सेणं कड जुम्मे एवं तिपज्ज वसिए, ते उए दुपज्ज वसिएदावर जुम्मे, एग पज्ज वसिए कलिओए "त्ति.
4
ગાતમ સ્વામી પુછે છે હે ભગવન્! કેટલા યુગ્મ કહ્યા છે ? ઉત્તર-ડું ગાતમ ચાર યુગ્મ કહ્યા છે (૧) કૃત યુગ્મ (૨) ગ્યેજ (૩) દ્વાપર યુગ્મ (૪) કલ્યાજ યુગ્મ પ્રા. શા માટે એમ કહેા છે ? ઉત્તર. હું ગાતમ-જે રાણીમાંથી ચાર ચાર લઈએ તેમાં જેટલા ચાર ચાર શેષ રહે તે કૃત યુગ્મ