________________
[૪૯]
अह परसो रुपगो, तिरियं लोयस्स मज्ज यारंभि एस पभवो दिसाणं, एलेवभवे अणु दिसाणं ॥ ४२ ॥ તિર્થંક્ લોકના મધ્ય ભાગમાં રત્ન પ્રભા પૃથિવીના ઉપર બહુમધ્ય દેશમાં મેરૂ પર્વતના અંતરમાં બે સાથી નાના પ્રતર છે. એના ઉપર ચાર પ્રદેશ ગાયના સ્તનના આકારે અને નિચે પણ તેવીજ રીતે ચાર એમ આઠ પ્રદેશના ચાખુણા રૂચક નામના ભાગ છે. ત્યાંથી દિશા અને અનુ દિશાઓની પ્રવૃત્તિ થઇ છે તેની સ્થાપના આ પ્રમાણે છે. તેઓનાં નામેા કહે છે.
इंद ग्गेइ जम्माय, नेरुती वारुणी य वायव्या सोमा ईसाणावीय, विमलाय तमाय बोद्धव्या ॥ ४३ ॥ એમાં ઇંદ્રના વિજય દ્વારને અનુસરીને પૂર્વ દિશ જાણવી. બાકીની પ્રદક્ષિણાથી સાત જાણવી, 'ચી તે વિમળા અને નીચી તે તમા જાણવી. એમનુ સ્વરૂપ બતાવે છે. दुपए साई दुरुत्तर, एगपएसा अणुत्तराचेव चउरो चउरो यदिला व उराइ अगुत्तरा दुणि ॥ ४४ ॥
ચાર મહા દિશા તે ખચ્ચે પ્રદેશ આદિ અંગે પ્રદેશ ઉત્તરે વધેલી અને ચાર વિદિશાએ એક પ્રદેશ રચનારૂપ એમાં ઉત્તર વૃદ્ધિ નથી. અને ઉંચી નીચી દિશાનુ જોડકુ તે અનુત્તર છે તે ચાર પ્રદેશ વિગેરે રચનાવાળુ જાણવુ. વંળી अंतो साई आओ, बाहिर पासे अपज्ज दसिआओ
४
-