________________
[૪૮] नामं ठवणा दविए, खित्ते तावेय पण्णवग भावे एस दिसा निवखेवो, सत्त विहो होइ णायव्वो ॥ ४०॥
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, તાપ, પ્રજ્ઞાપક, ભાવ. એમ સાત રૂપે દિશાના નિક્ષેપો જાણવા. સચિત્ત અગ્નિ કાઇ વસ્તુનું દિશા એવુ નામ, તે નામ દિશા. ચિત્રમાં લખેલ જંબુદ્વીપ વિગેરેના નકશામાં દિશાના વિભાગ સ્થાપવા તે સ્થાપના ક્રિશા છે. હવે દૃગ્ય દિશાના નિક્ષેપો કહે છે. तेरस पयसियं खलु तावइ एसुं भवे पए से जं दव्वं ओगाढं, जहणणयं तं दस दिसागं ॥ ४१ ॥ દ્રવ્યઢિશા આગમથી અને ના આગમથી એમ મે પ્રકારે છે. અગમથી દિશાના જાણનારો પણ ઉપયોગ ન રાખે. અને નો આગમથી જ્ઞશરીર ભગ્ન શરીર છેાડીને ન્યતિરિકત તેર પ્રદેશ વાળું દ્રશ્ય તેને આશ્રયી નિશ્ચે આ પ્રવ તે છે તે, તેર પ્રદેશમાં રહેવુ જ. તે દ્રશ્ય દ્દિશા છે પણ દેશ દિશાવાળું કેટલાકે કહેલું છેતે ન લેવુ'.
પ્રદેશ એટલે પરમાણુ તેમના વડે ઉત્પન્ન થયેલ કા ગ્ય તેટલા પ્રદેશે એટલે ક્ષેત્રના તેટલા પ્રદેશેામાં રહેલુ' સાથી નાનુ દ્રવ્ય આશ્રયીને દશ દિશાને વિભાગની પરિકલ્પનાથી દ્રવ્ય દિશા જાણવી. તેની સ્થાપના આ પ્રમાણે છે. ત્રણ ખડુકવાળા નવ પ્રદેશ ચિત્રીને ચારે દિશામાં એક એક ગ્રહની વૃદ્ધિ કરવી, હવે કક્ષેત્ર દિશા કહે છે.