________________
જ્ઞાનાવરણીયના ઉદયથી છે. કે સંજ્ઞા અપ્રીતિરૂપ, માન સંજ્ઞા ગવરૂપ, માયા સંજ્ઞા વકતરૂપ, અને લેભ સંજ્ઞા મૃદ્ધિરૂપ છે. શક સંજ્ઞા વિપ્રલાપ તથા વૈમનસ્વરૂપ છે. આ બધી મેહના ઉદયથી જાણવી. લેક સંજ્ઞા પિતાની ઈચ્છાથી ગમે તેમ વિકલ્પ કરીને લેકમાં આચરણ થાય છે તે, જેમકે પુત્ર વિનાના પ્રાણીને લેક (સ્વર્ગની પ્રાપ્તિ) નથી. કુતરા છે તે યક્ષ છે. વિપ્ર દેવે છે. કાગડા દાદાઓ છે. મેરેના પીંછાના વાપરવાથી ગર્ભ રહે ઈત્યાદિ કેટલીક વાતે જ્ઞાન આવરણના ક્ષય ઉપશમથી તથા સ્વાર્થરૂપ મેહના ઉદયથી સંજ્ઞા થાય છે. - ધર્મ સંજ્ઞા ક્ષમા રાખવી વિગેરે ઉત્તમ છે તે મેહનીય કર્મના ક્ષય ઉપશમથી થાય છે, એ સામાન્યપણે લેવાથી પંચેન્દ્રિય સમ્યફષ્ટિ તથા મિથ્યાષ્ટિઓને પણ હેય છે. પણ એઘ સંજ્ઞા તે અવ્યકત ઉપગ રૂપ છે. તે વેલાના સમૂહનું ઉપર ચડવાપણું વિગેરે ચિન્હ રૂપ છે. તે જ્ઞાનાવરણીય કર્મનું ડું ક્ષય ઉપશમ થતાં આ સંજ્ઞા થાય છે તેમ જાણવું પણ આપણે તે પહેલાં કહેલી જ્ઞાન સંજ્ઞાની જરૂર હોવાથી તેને અધિકાર છે. અને તેને નિષેધ કર્યો જાણ કે કેટલાક ને ગતિ આગતિનું જ્ઞાન નથી. હવે નિષેધ સંજ્ઞાનેબેધ થવા માટે સૂત્ર કહે છે
तं जहा पुरित्यमाओ वा दिसाओ आगओ