________________
[૪૪] જાય તેમ પ્રકરણાદિ પ્રસકતનું વિધાન પણ થાય તે વિધીય માન કરતાં પ્રતિષેધ્ય અવયવ ગ્રીવાદિ નિષેધ કરવાથી બીજો સમજાય અથવા ઘટને બદલે પટ વિગેરેની પ્રતીતિ થાય. प्रतिषेधयति समस्तं प्रसक्तमर्थ च जगति नो शब्दः स पुनस्तद वयवोवा तस्मादर्थान्तरं वा स्यात् ॥ १॥ - આ લેકને ભાવાર્થ ઉપર આવી ગયું છે. અહિં પણ સર્વ સંજ્ઞાને નિષેધ કર નથી પણ જે વિશિષ્ટ સંજ્ઞા એટલે જેના વડે આત્માદિ પદાર્થનું સ્વરૂપ જેમાં જેનું એક ગતિમાંથી બીજી ગતિમાં ગમન કેવી રીતે થાય છે તેની સંજ્ઞા (જ્ઞાન) કેટલાક ને નથી એમ ને શબ્દવડે બતાવવું છે. હવે નિર્યુક્તિકાર સૂત્રના અવયના નિક્ષેપને અર્થ બતાવે છે. दने सञ्चित्ताई, भावेणु भवण जाणणा सण्णा मति होइ जाणणा पुण,अणुभवणा कम्म संजुत्ता॥३८
સંજ્ઞા શબ્દ નામાદિ ભેદથી ચાર પ્રકારે છે. નામસ્થા પના સુગમ છે અને દ્રવ્યમાં જ્ઞશરીર ભવ્ય શરીર છોડીને વ્યતિરિક્તમાં સચિત્ત અચિત્ત અને મિશ્ર એમ ત્રણ ભેદ છે. સચિત્ત તે હાથ વિગેરે દ્રવ્યથી પાન ભેજન વિગેરેની સંજ્ઞા કરાય તે, અચિત્ત તે વિજાદિથી, અને મિશ્નથી તે દીવા હવિગેરેથી જે સંજ્ઞાને બંધ થાય તે જાણવી.
ભાવ સંજ્ઞામાં અનુભવ અને જ્ઞાન સંજ્ઞા છે. તેમાં