________________
[૫૧]
જાણવા, ત્રણ પ્રદેશ વધે તે મ્યાજ, એ વધે તેા દ્વાપર, અને એક વર્ષે તે કલ્પેજ, યુગ્મ એમ જાણવું. હવે તેનું સ્થાન કહે છે.
सगडुडी संठिआओ, महादिसाओ हवंति चत्तारि मुक्तावली य चउरो, दो चैव हवंति रुयगनिभा ॥ ४६ ॥
પૂર્વ વિગેરે ચાર મેટી દિશાએ શકટ ઉી (ગાડાના ઉંટડાના આકાર) સંસ્થાન વાળી છે. અને વિદિશાએ મુક્તાવળીના આકારે છે. અને ઉંચી નીચી બન્ને દિશાઓ રૂચક આકારે છે. હવે તાપ દિશાઓ બતાવે છે. जस्स जओ आइचो, उदेइसा तस्स होइ पूव्व दिसा जत्तोअ अत्थमेइड, अवर दिसा साउ णायन्त्रा ॥४७॥ दाहिण पासंमिय दाहिणा दिसा उत्तरा उ वामेणं एया चत्तारि दिसा, तावखित्तेउ अक्खाया ॥ ४८ ॥
હવે જે દિશામાં સૂર્ય ઉત્ક્રય થઈને તાપ આપે તેને પૂર્વ દિશા અથવા તાપ દિશા કહેવી. અને જ્યાં સૂ આથમે તે પશ્ચિમ દિશા, પૂર્વ તરફ માં કરીને ઉભા રહીએ તે જમણી બાજુની દક્ષિણ અને ડાખી બાજીની ઉત્તર દિશા જાણવી. આ બધા ન્યપ દેશે છે. કારણ કે એક બીજાને શ્રી આપૂર્વ વિગેરે દિશાઓ છે. તેવા બીજા પણ વ્યપ દેશેા છે. તે પ્રસગને લીધે મતાવે છે.