________________
[૨૭]
તે બધા આકાશ પ્રદેશની સંખ્યાથી અનન્ત ગણું છે. એટલે આકાશના જેટલા પ્રદેશ છે તેને વર્ગ કરીએ તેટલું છે. તેથી બી વિગેરે સ્થાને વડે અસંખ્યાત ગચ્છમાં જવાવડે અનન્ત ભાગ આદિવૃદ્ધિવડે છે સ્થાનમાં રહેનારી અસંખ્યય સ્થાન ગત શ્રેણી થાય છે. આ પ્રમાણે એકપણ સ્થાન સર્વ પર્યાયે યુક્ત હોય તે ગણતરીમાં ગણી શકાય નહિ ત્યારે કેવી રીતે બધા ગણી શકાય ? એટલા માટે, હવે ક્યા બીજા પર્યાયે? છે જેઓના અનન્ત ભાગે વ્રતે રહે છે. જે પર્યાયે બુદ્ધિમાં પહોંચે તે લેવા બાકીના કેવળી ગમ્ય છે તેને ભાવાર્થ એ છે કે કેવળી જાણે પણ ન કહે વાય તેવા પર્યાને પણ તેમાં ઉમેરવાથી બહુપણું થાય એજ પ્રમાણે જ્ઞાન અને સેય એ બન્નેના તુલ્ય પણાથી બને બરબરજ છે. તેથી અનન્ત ગુણો ન થાય માટે શિષ્યની આ શંકાને દૂર કરવા આચાર્ય કહે છે જે આ સંયમ સ્થાન શ્રેણી કહી તે બધા ચારિત્ર પર્યા તથા જ્ઞાનદર્શન પર્યાય સહિત લઈએ તે પરિપૂર્ણ થાય, સર્વ આકાશ પ્રદેશથી તે પર્યાયે અનંત ગુણ થાય. અહિં ફક્ત ચારિત્ર માત્ર ઉપયોગીપણાથી પર્યાને અનન્ત ભાગ વૃત્તિપણું સૂચવ્યું તેથી તમારે બતાવેલે દેષ લાગુ પડતું નથી. હવે સારદ્વાર કહે છે. કેને કર્યો સાર તે બતાવે છે. अंगाणं किं सारो, आयारो तस्स हवइ कि सारो!