________________
[૩૫]
પ્રતિકૂળ ઉપસર્ગ આવી પડતાં સુખ દુઃખમાં મધ્યસ્થ ભાવ રાખવા, ચાથામાં પૂર્વ કહેલા અધ્યયનના વિષયને જાણુનારા સાધુએ તાપસ વિગેરેના કષ્ટ અને તપશ્ચર્યાના પ્રતાપે તેને આઠ ગુણવાળુ અશ્વય ( અષ્ટસિદ્ધિ) પ્રાપ્ત થાય તેને દેખીને પણ પેાતાના નિર્મળ ભાવમાં ખલના ન પામતાં દૃઢ સમ્યકત્વપણે રહેવુ.... અને પાંચમામાં ચાર અધ્યયન વડ સ્થિરતા કરીને અસાર પરિત્યાગવા વડે એટલે સ'સારની સુંદર વસ્તુઓના મેહ છોડીને ત્રણ રત્નરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર જે લેાકસાર છે તેમાં ઉદ્યમવાળા થવુ. છઠ્ઠામાં પૂર્વે કહેલા ગુણવાળા સાધુ નિઃસ્વાર્થ બનીને અપ્રતિબદ્ધ સ્વરૂપે થવું. સાતમામાં સંયમાદિ ગુણયુક્ત સાધુને પૂર્વના પાપના ઉદ્ભયથી માહ ઉત્પન્ન કરનારા પરિષતુ અથવા ઉપસર્ગ થાય તે સમ્યક્ પ્રકારે સહન કરવા. આઠમામાં નિર્માણુ છે. તે અંતક્રિયા સર્વ યુક્ત સાધુએ સારી રીતે કરવી. નવમામાં પૂર્વ" કહેલા આઠ અધ્યયનમાં જે જે અથ છે તે શાસન નાયક વહેમાન રવામીએ બરાબર પાળ્યા છે. અને તે બીજા સાધુઓ ખરેબર ઉત્સાહથી પાળે તેથી બતાવ્યા છે. તે કહ્યું છે કે तित्थरो चरणाणी, सुरमहिओ सिज्झिपव्ययधु वंमि अणिगृहिब बलविरिओ, सम्वत्थामेसु उज्जमइ ॥ १ ॥ किं पुण अव सेसेहि, दुःक्खक्खय कारणा सुविहि एहिं होंति न उज्जमियव्वं, सपच्च वार्यमि माणुस्से ॥ २ ॥