________________
[૪૦]
પણે છે. અને ભાવ પિરજ્ઞામાં પણ એ પ્રકાર છે. ન રિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા . તેમાં આગમથી જ્ઞાતા અને ઉપયેગ રાખવાવાળા જાણવા અને તે આગમમાં જ્ઞાન ક્રિયારૂપ અધ્યયનજ છે. ના શબ્દના અર્ધ ક્રિયા અને જ્ઞાન એ મિશ્રણુ ખેલનાર અર્થ છે. તેજ પ્રમાણે પ્રત્યાખ્યાન ભાવ પરિજ્ઞાને પણ જાણવી, આગમથી પૂર્વ પ્રમાણે છે. પણ ના આગમથી પ્રાણાતિપાતની નિવૃત્તિરૂપ જાણવી. તે મન વચન અને કાયાએ ત્રણ ચેાગ અને કૃત, કારિત અને અનુમતિ ( કરવુ' કરાવવુ, અનુમોદવુ) એમ નવ પ્રકારે હિંસાથી અટકવા રૂપ જાણવુ. નામ નિષ્પન્ન નિક્ષેપો પુરો થયો. હવે આચાર વિગેરે આપનારના અને તે સહેલથી સમજાય માટે દ્રષ્ટાંત બતાવી વિધિ કહે છે.
* જેમ કોઇ રાજાએ પોતાનુ નવુ.નગર સ્થાપવાની ઈચ્છાથી જમીનના ભાગા કરીને સરખે ભાગે પ્રધાનને આપ્યા. તેજ પ્રમાણે કચરો દૂર કરવા શલ્ય ( કાંટા વિગેરે ) દૂર કરવા તથા જમીન સરખી કરવા પાકી ઇંટોના ચાતરાવાળા મહેલ બનાવવા તથા રત્ન વિગેરે ચઢુણુ કરવા ઉપદેશ આપ્યો. તેથી તે પ્રધાનાએ રાજાના ઉપદેશ પ્રમાણે પેાતાનુ કાર્ય કરીને રાજાની મહેરબાનીથી ઇચ્છિત ભાગને ભોગવ્યા. આ દષ્ટાંત છે. તેના ઉપરથી એમ સમજવુ કે રાજા સમાન આચાર્ય પ્રધાન સમાન શિષ્ય ગણેાને ભૂખ'ડરૂપ સયમ તેને