________________
(૨૮)
अणु ओगत्थोसारो, तस्स विय परू वणा सारो॥१६॥
અને શું સાર છે? ઉં. આચાર તેને શું સાર? ઉ. અનુગ અર્થ, અને તેને સાર પ્રરૂપણા છે. ગાથાને અર્થ સરલ હોવાથી ટીકા નથી ફક્ત અનુગ અર્થ એટલે કહેવાને વિષય અને તેની પ્રરૂપણા એટલે પિતાની પાસે છે તે બીજાને સમજાવવું વળી सारो परू वणाए, चरणं तस्त विय होइ निव्वाण निव्वाणस्त उसारो अव्वाबाहं जिणा विति ॥१७॥
પ્રરૂપણાને સાર ચારિત્ર (સ્વર્તન છે. અને તેના વડે મોક્ષ છે. અને મેક્ષને સાર અવ્યાબાધ સુખ છે એવું જીનેશ્વર દેવ કહે છે. હવે શ્રુતસ્કંધ અને પદના નામાદિ નિક્ષેપો વિગેરે પૂર્વ માફક કહેવા અહિં આ ભાવ નિક્ષેપાનું કામ છે. તે ભાવ થતસ્કંધ બ્રહ્મચર્ય રૂપ છે. એથી બ્રહ્મ,
ચરણ એ બે શબ્દોના નિક્ષેપો કરવા તે કરે છે. बंभम्मीय चउकं, ठवणाए होइ बंभणुप्पत्ती सत्ताहं वण्णाणं, नवण्ह वपणं तराणंच ॥१८॥
તેમાં બ્રહ્મ તેના ચાર નિક્ષેપ છે. નામ બ્રહા, તે કેઈનું નામ હય, અસદુભા સ્થાપનામાં અક્ષ વિગેરેમાં કલ્પના કરવી, અને સદ્ભાવના સ્થાપનામાં બ્રાહ્મણે જઈ પહેરી