________________
(૩૪) ગુણાકાર કરતાં અઢાર ભેદ થાય તે દેવીની સાથે કામ રતિ સુખ ન લેંગવે તેમ મનુષ્ય તથા તીર્થય સ્ત્રી સાથે પણ ન ભેગવે તે ત્રણ કરણ સહિત પાળે તે બ્રહ્મચર્ય અઢાર ભેદ ભાવ બ્રહ્મ જાણવું. હવે ચરણના નિક્ષેપ કહે છે. चरणमि होइ छकं, गइ माहारो गुणों व चरण च खित्तमि जंमि खित्ते, काले कालो जहिं जाओ
(3) Real - તે ચરણના નામ વિગેરે છ નિક્ષેપ છે. તે સુગમ નામ સ્થાપના છેડીને, જ્ઞ શરીર, ભવ્ય શરીર વિના દ્રવ્ય નિક્ષેપ ચરણ ત્રણ પ્રકારે છે. ગતિભક્ષણ અને ગુણ, તેમાં વિચરણ તે ગમન જાણવું. આહાર ચરણ કે લાડુ વિગેરે ખાવાનું છે.
ગુણ ચરણ બે પ્રકારે તેમાં લેકિક તે દ્રવ્યને માટે હાથી ઘેડા વિગેરેની શિક્ષા છે અથવા વૈદ્યકી વિગેરે શીખવવી અને લકત્તરમાં સાધુએ ઉપયોગ વિના ચારિત્ર પાળે અથવા કેઈને ઠગવા માટે ઉપરથી ચારિત્ર પાળે. જેમ ઉદાયી નૃપને મારવા માટે વિશ્વ રત્ન સાધુએ બાર વર્ષ ચરિત્ર પર્યું. ક્ષેત્ર ચરણમાં જે ક્ષેત્રે ગતિ આહાર વિગેરે ચરાય (ઉપગમાં લેવાય) તે. અથવા જે ક્ષેત્રમાં વ્યાખ્યાન કરાય અને શબ્દના સામાન્ય રીતે અંતર્ભાવથી શાલી ક્ષેત્ર વિગેરેમાં જવું તે ક્ષેત્ર ચરણ છે. અને કાળ ચરણમાં પણ તે પ્રમાણે જાણવું. એટલે જે કાળે વ્યાખ્યાન ચાલે તે કાળચરણ જાણવું.