________________
(૩૦) કહેવાયા. તેઓનું કર્તવ્ય એ હતું કે લેકેને કહેતા “માળ, મો, અર્થાત્ કઈ અજ્ઞાન દશાથી જીવેનું દુઃખ વિસારીને તેને મારે તે તેઓ ધર્મ પ્રિય થઈને રહેતા કે જીવને ન મારે, દુઃખન દે, આવી માણસોમાં ધર્મ વૃત્તિ કરાવવાથી તેઓ માંaTI, ગ્રાહી, કહેવાયા. અને જેઓ શિલ્પ વિનાના તથા ધર્મ રહિત હતા તે અમે ખેલ છીએ એવું માનીને કામ પડતાં હિંસા, ચેરી વિગેરે કરતાં દુઃખ આવતાં શેરો રૂએ તેથી શુદ્ર કહેવાયા. એ પ્રમાણે ત્રણ જે શુદ્ધ જાતિઓ કહી. તે અને બીજી જાતિઓ એકવીસમી ગાથા વડે બતાવશે. હવે વર્ણ અને વણતરથી થયેલ સંખ્યા બતાવે છે. संजोगे सोलसगं, सत्तयवण्णाउ नव य अंतरिणो ए ए दोवि विगप्पा, ठवणा बंभस्स णायव्वा ॥२०॥
સંગ વડે સેળ વર્ણ થઈ તેમાં સાત વર્ણ અને નવ વર્ણતર જાણવી. આવર્ણ અને વણતર એવા બે ભેદ સ્થાપના બ્રહ્મ જાણવા. હવે પૂર્વે કહેલી ત્રણ વર્ણને અથવા પૂર્વે કહેલી સાત વર્ણને બતાવે છે. पगई चउक्कगाणं, तरेयते टुति सत्त वण्णाउ आणतरेसु चरमो, वेण्णा खलु होइ णायव्वो ॥२१॥
ચાર મૂળ જાતિ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર છે. તેમાંથી એક બીજાના સંગથી ત્રણ ત્રણ ઉત્પન્ન થઈ.