________________
[૨૫] सत्य परिणा अत्थो, छस्मुवि कायेसु सो समो यरई छज्जीवणिया अत्थो, पंचसुवि वएलु ओयरइ ॥१३॥ पंचय महव्वयाई, समोयरंते य सव्व दव्वेखं सव्वेसिं पजवाणं, अणन्त भागम्मि ओयरइ ॥१४॥
આચાર અને, અર્થ બ્રહ્મચર્યમાં અવતરે છે, અને તેપણુ શસ્ત્ર પરિસ્સામાં સમુદાય અર્થ સમાય છે . ૧૨ , અને શસ્ત્ર પરિક્ષાને અર્થ છે તે છે કાચમાં સમાય છે, અને છ વણિઆને અર્થ પંચ મહા વ્રતમાં સમાય છે, In ૧૩ I અને પાંચ મહાવ્રત છે તે સર્વ દ્રવ્યમાં સમાય છે, અને સર્વે પર્યાના અનંત ભાગમાં એ દ્રવ્ય સમાય છે. તે ૧૪
ટીકાકારે ગાથાઓ સહેલી સમજીને ટીકા કરી નથી, માટે સાદો અર્થ ઉપર લખે છે. પણ આચાર અગ્ર તે ચુલિકાઓ જાણવી, એટલે એમ સૂચવ્યું કે, ચૂલિકાઓ. બ્રહ્મચર્યમાં સમાય છે, બાકી ઉપર મુજબ છે. તેમાં દ્રવ્ય તે ધર્માસ્તિકાય વિગેરે છ લેવાં, અને પર્યાયમાં અગુરૂ લઘુ વિગેરે છે. તેમના અનતમે ભાગે વ્રતને અવતાર થાય. ૧ ૧૨-૧૩–૧૪I
શિષ્યને પ્રશ્ન, મહાવતેને બધા દ્રવ્યમાં અવતાર કેવી રીતે થાય અને સર્વ પર્યામાં કેમ ન થાય તેનું સમાધાન કરે છે.