________________
[૧૮]
સભાળીને ચાલવુડ, ખેલવું, ખાવું, વસ્તુ લેવી, મૂકવી, અને શરીર વિગેરેના મેલ અચેાગ્ય સ્થાને ન નાખવા તે પાંચ સમિતિ છે. તે આઠ પ્રવચન માતા કહેવાય છે. તેમાં રહેલા ચરણુ ચુક્ત સાધુ કહેવાય છે.
તપ આચાર બાર પ્રકારના છે તે નીચે પ્રમાણે अणसण मूणो यरिया वित्ती संखेवणं रसच्चाओ काय कलेसो संलिणयाय बज्झो तवो होइ ॥ ४ ॥ पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झाओ झाणं उस्सग्गो विय अभितरओ तवो होइ ॥ ५॥
આહાર ત્યાગ, આધુ લેાજન, ખાવાની ચીજોનુ પ્રમાણુ, સ્વાદિષ્ટ વસ્તુના ત્યાગ, કાયાને કષ્ટ, તથા અંગને સંકોચી રાખવુ, એ છ પ્રકારે માહ્ય તપ છે.
અને પાપનુ પ્રાયશ્ચિત લેવુ', ગુણીને વિનય કરવા, તેમને ચેગ્ય વસ્તુ પુરી પાડવી, ધર્મજ્ઞાન ભણવું, અશુભ ધ્યાન છેાડીને નિર્મળ ધ્યાન કરવું', તથા કાઉસગ્ગ કરવા, એ છ પ્રકારે અભ્યતર તપ છે. વીૉંચાર અનેક પ્રકારે છે. अणि हि बल विरिओ परक्क महजो जहुत्त माउत्तो जुजइय जहाथामै नायव्वो वीरिया यारो ॥ ६ ॥
ધર્મના કામમાં, પરમાર્થના કામમાં, પેાતાનું મળ