________________
[૧૨] અનુગમ સૂત્ર સાથે થાય છે. તે સૂત્ર સૂત્રના અનુગામમાં છે. તે ઉચ્ચારણ રૂપે તથા પદદ રૂપે છે, અનંત ધર્મ વડે અભ્યાસિત (યુક્ત) વસ્તુ છે. તે એકજ ધર્મ વડે દેરે છે. એટલે વિભાગ પાડે છે. તે જ્ઞાન વિશેષ “નયે છે. તે નિગમ વિગેરે સાત છે, હવે આચારાંગના ઉપકમ વિગેરે અનુગ દ્વારનું યોગ્ય રીતે થોડું કહેવાની ઈચ્છાવાળા બધાં વિદને શાન્ત કરવાને તથા મંગળ માટે, તથા વિદ્વાન . નેની પ્રવૃત્તિ માટે, સંબંધ, અભિધેય, પ્રજન, બતાવનાર નિયુકિતની ગાથાને નિર્યુકિતકાર કહે છે. वंदित्तु सव्वसिद्धे जिणेअ अणु ओगदाए सव्वे ।। आयारस्स भगवओ निज्जुत्तिं कित्त इस्सामि ॥१॥
તેમાં ‘સર્વ સિધ્ધને તથા જિનેશ્વરેને વાંદિને આ બલવાથી મંગળ વચન છે. “અનુગ' દાયકોને કહેવા વડે સંબંધ વચન થયું “આચાર સૂત્રનું તે અભિધેય વચન છે. “નિર્યુક્તિ કરીશ તે પ્રજન બતાવ્યું. આ દુકામાં અર્થ છે. પણ અવયવને અર્થ કહે છે. “વદ ધાતુ નમસ્કાર અને સ્તુતિ અર્થમાં છે. તેમાં નમસ્કાર કાયા વડે થાય, અને સ્તુતિ વાણવડે થાય, આ બંનેને ભાવ મન વડે થાય, તેથી મન, વચન, અને કાયા, એ ત્રણે વડે પણ નમસ્કાર કર્યો જાણ. હવે સિદ્ધ શબ્દને અર્થ કહે છે.