________________
[૧૩]
જેમણે કાં બાળી નાંખ્યાં તે સિદ્ધ; એટલે સર્વથા કર્મથી રહિત જીવ તે સિદ્ધ જાણવા, અને અધા શબ્દ સાથે લેતાં બધા સિદ્ધ જાણવા, એટલે પદર ભેકે સિદ્ધ થાય છે તે તીર્થ, તીર્થ, અનંતર, પરંપર, વિગેરે પણ સિધ્ધાના ભેદ જાણવા તે બધા સિધ્ધાને નમસ્કાર કરીને આ સંબધ છે. તે બધે જોડવા, રાગ દ્વેષને જે જીતે તે જિન જાણવા તેજ તીર્થ'કર છે, તે અતીત, અનાગત, અને વર્તમાન, એ ત્રણ કાળના સર્વ ક્ષેત્રમાં રહેનારા એટલે પંદર કર્મ ભૂમિ વિગેરે સ્થાનમાં રહેલા તેમને પણુ, નમસ્કાર કર્યાં અને અનુયાગ કહેનારા સુધર્યાં સ્વામી વિગેરેથી લઈને, ભદ્રબાહુ જે નિયુક્તિકાર છે, તે પાતે પાતાનાથી પૂના આચાર્યને નમસ્કાર કરે છે. આ નમસ્કારમાં એમ પણ આમ્નાય બતાવવાથી, પાતાની સ્વેચ્છા દૂર કરી જાણવી. અને પાતે પણ ગુરૂ. પાસે જે જાણ્યું તે કહ્યું ‘શા’ આ અન્યય વડે પૂર્વ અને ઉત્તર ક્રિયાના સંબધ છે તે ખતાવે છે. એટલે નમસ્કાર કરીને યથાર્થ નામવિળા આચાર ભગવત્ની, નિત્યુ - ક્તિ કરશે, ભગવત્ શબ્દથી આચારાંગ ભણનારને અથ ધર્મ પ્રયત્ન, ગુણ,ની પ્રાપ્તિ થશે તેથી તે ભગવત્ વિશેષણ વાપર્યું છે.
p
નિયુક્તિ એટલે નિશ્ચય અર્થ બતાવનાર યુક્તિ તેને કહીશ એટલે અંદર રહેલી નિયુક્તિને પ્રત્યક્ષ કહીશ,