________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૫પન્ન
ઉપર
ઉપપન, (વિ.) સુસંગત; consistent: (૨)
ગ્ય; appropriate, proper: (૩) સિદ્ધ કે સાબિત થયેલુ; proved: (8) મેળવેલું; acquired, gained: (૫) આશ્રય માટે 24194; fugitive. ઉપપ્રમુખ, (૫) ગૌણ અથવા મદદનીશ
પ્રમુખ; a vice-president. ઉપભોક્તા, (૫) વાપરનાર, ઉપભોગ કરનાર; a consumer, enjoyer, user: (?) વારસ; an heir: (૩) માલિક; an owner. ઉપભોગ, (પુ.) વપરાશ, ઉપયોગ; use, the act of enjoying or consuming:(?) ઉપગથી આનંદ માણવો તે; enjoyment, pleasure: (૩) માજશેખ; luxury: (૪) અનુવ; experience. ઉપમંત્રી, (૫) મદદનીશ પ્રધાન કે મંત્રી, an assistant or deputy minister or secrctary, ઉપમા,(સ્ત્રી) તુલના,સરખામણી; a comparison: (૨) સમાન ગુણ હેવા તે, મળતાપણુ; resemblance, likeness: (૩) એક તુલનાત્મક ભાથાલંકાર; a simile: -ન, (ન.) જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તે વસ્તુ કે વ્યક્તિ; the object or person with whom another is compared, the object of comparison in a simile: ઉપમેય, (ન). જેની બીજી વ્યક્તિ કે વસ્તુ સાથે સરખાવવામાં આવી હોય એ વસ્તુ કે વ્યક્તિ, જેને ઉપમા આપવામાં આવી હોય તે; the thing or person compared to another, the subject of comparison in a simile: (૨) (વિ.) સરખામણી થઈ શકે એવું; capable of being compared to, comparable. ઉપયુક્ત, (વિ.) છાજતું; befitting, becoming: (૨) રેગ્ય, લાયક; proper, worthy (3) બંધબેસતું, સુમેળવાળું; consistent, fitting in properly,
accordant: () 64ot; useful: (4)
અનુકૂળ; convenient, expedient. ઉપયોગ, (૫) વપરાશ, વાપર; use, employment, application: (2) જરૂરિયાત, ખપ; necessity, want, avail, use: ઉપયોગિતા, (સ્ત્રી.) ઉપયોગીપણું; utility, usefulness: (૨) યોગ્યતા; suitability, propriety: ઉપયોગી, વિ) ઉપગમાં આવે એવું useful (૨) યોગ્ય; fit, proper, suitable: (૩) લાભકારક, મદદરૂ૫; beneficial, advantageous, helpful: (૪) જરૂરી; necessary. ઉપર, (અ) ઊંચે; over, above, on (૨) કઈ પણ સ્તર તરફથી આકાશ તરફ skyward: (૩) સ્થાન કે ક્રમમાં આગળ; forward, upper: (૪) ઊંચેની બાજુ પર; upon (૫) ઉપરાંત; more than, besides, in addition to: (૬) ક્રમમાં અથવા સરખામણીમાં ચડિયાતું; higher, better or superior to: (૭) –ની પ્રત્યે; towards: (૮) –ના આધારે; on the basis of: (૯) વિષે ની બાબતમાં; about: (૧૦)અમુક સ્થળમાં કે તરફ; to, towards, or in a certain place (દા. ત., મુંબઈ ઉપર આફત આવી): (૧૧) ની અણી પર, તત્પરતાની પરાકાષ્ટા પર; on the point of, about to: (૧૨) –ને કારણે, –ને અંગે; because of, depending on: (23) અગાઉ, પૂર્વે ago, before: (૧૪) અમુક શરતે કે સંજોગમાં; on certain condition or circumstances દા. ત.,વરસાદ આવવા ઉપર ખેતીને આધાર છે, પગાર મળવા ઉપર દિવાળીની ખરીદીને આધાર છે): –ઉપરથી, (અ.) ખાસ ધ્યાન આપ્યા વિના, બેદરકારીથી; superficially, carelessly, desultorily:-ઉપરનું છઉં, ચોટિયું, (વિ.) ઉપલબ્ધિ ; superficial, desultory, surfacial: () ulog; shallow: --પક, (અ) ગાંભીર્ય વિના; without seriousness: (૨) ઉપરઉપરથી; super
For Private and Personal Use Only