________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાક
ગગ
ખોરાક, (૫) ખાદ્ય પદાર્થ; food: (૨) ભજન; a meal: ખોરાકી, (સ્ત્રી.) ખોરાક; food, provisions: (?) Gaisa Hilirl; means of subsistence or maintenance: (3) Bid 2421"; cost of subsistence or living. ખોટું, (વિ.) વાસી હોવાથી બેસ્વાદ;rancid:
ખોરાટ, ખોરાશ, (સ્ત્રી) ખોરાપણું rancidness ખોલ, (સ્ત્રી) પલાણ; hollowness= (૨) 2417; a defect, drawback: (3) કરચલી; a wrinkle: (૪) ઊતરી ગયેલી ચામડી, સાપની કાંચળી, વ; a slough, discarded skin (૫) ગાદી, વ. નું પડ; a bed or pillow cover ખોલકી, (સ્ત્રી) ગધેડી; a she-donkey: ખોલકું, (ન) ગધેડાનું બચ્ચું; a foal of a donkey: ખાલ, (૫) ગધેડે; a jack-donkey. ખોલવું, (સ. ક્રિ.) ઉઘાડવું; to open (૨)
સ્થાપના કે શરૂઆત કરવી; to establish, to begin, to start, to inaugurate. ખેલી, (સ્ત્રી) જુઓ ખોળી: (૨) ઝૂંપડું; a hut:(3)32125l; a one room house. ખો, (સ. ક્રિ) ગુમાવવું; to lose: (૨) નુકસાન કે ગેરલાભ થવા to incur loss. ખોસવું, (સ. ક્રિ) ઘાલવું, ઘાંચવું; to drive or force into, to thrust into, to penetrate, to pierce. ખોળ, (સ્ત્રી.) જુઓ ખોલ. ખોળ, (૫) તેલીબિયાંને, તેલ કાઢી લીધા પછી કુચે; oil-cake. ખોળ -ભા), (૫)ઢીલ, વિલંબ, delay, procrastination, deferment. ખોળાધર, (૫) જામીન: a surety, a guarantor: ખોળાધરી, (સી.) જામીનગીરી; a surety, guarantee. ખોળાભરણું, (ન) સીમંતને વિધિ; the
celebration of first pregnancy. ખાળિયું, ન) ગાદી, વ.નું પડ; a bed or pillow cover (૨) શરીર, ઢાંચો; the physical frame, a frame.
માળી,(સ્ત્રી) કોઈ વસ્તુના છેડા પરનું ધાતુનું cistel; a metallic covering at the end of a thing. ખોળ, (૫) પલાંઠી વાળી બેસતાં થતો આસન જેવો ભાગ; the lap: –ભરવો, (કું.) સીમંતને વિધિ કરવ; to celebrate the first pregnancy. ખ્યાત, વિ)નામીચું,પ્રખ્યાત renowned, famous: () AG'; reputation:
ખ્યાતિ, (સ્ત્રી.) કીર્તિfame, renown (૨) જાણ, જ્ઞાન, knowledge, the act of knowing. ખ્યાલ, (૫) સ્મરણ; remembrance: (૨) જાણકારી; awareness: (૩) કેડે,
પીછો; pursuit. ખ્રિસ્ત, (૫) ભગવાન ઈસુ; Lord Jesus
Christ: ખ્રિસ્તી, (વિ.) ઈસુ અથવા ઈસાઈ ધમને લગતું; pertaining to Christ or Christianity: (૨) (પુ.) એ ધર્મને અનુયાયી માણસ; a Christian ખ્યાબ, (પુ.) (ન.) સ્વ; a dreams (૨) તરંગ; a fancy: ખ્યાબી, (વિ.) સ્વપ્નશીલ, તરંગી; dreamy, fanciful.
ગ, (પુ.) ગુજરાતી મૂળાક્ષરને ત્રીજો
વ્યંજન; the third consonant of the Gujarati alphabet. ગઈકાલ, (સ્ત્રી.) આજની પહેલાનો દિવસ yesterday: (૨) (અ.) ગઈકાલે; yesterday: (૩) તાજેતરમાં; recently. ગગડવું, (અ. ક્રિ.) ગબડવું; to roll on
or down: (?) Sllovg'; to thunder. ગગડાટ,(પુ) ગબડવાને કે ગાજવાનો અવાજ;
rolling or thundering sound: ગગડાવવું, (સ.કિ.) ગબડાવવું; to roll forward or downઃ (૨) અટક્યા વગર કામ ચલાવવું; to work or carry on nonstop or incessantly.
For Private and Personal Use Only