Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 723
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાધ ૭૮ સમીચીન (૨) અમુક હદ કે માપ સુધી; upto a certain limit or measure. સમાધ, (સ્ત્રી) જુઓ સમાધિ. સમાધાન, (ન.) સમજૂતી, તડ, પતાવટ; a compromise, settlement: (?) 2151 દૂર કરવી તે; removal of doubt: (૩) ઉકેલ: solution: (૪) સંતોષ, તૃતિ; satisfactior, contentment: (4) સમાધિ, ધ્યાન; deep meditation: સમાધાની, (સ્ત્રી) સમાધાનઃ (૨) નિરાત, H14 [24'Ruila; ease, mental peace: (૩) સારો સંબંધ, સં૫, શાંતિ; good relation, unity, peaceઃ (પુ) મંદિરનો 4439145; a manager of a temple. સમાધિ, (સ્ત્રી.) ઊંડું, એકાગ્ર ધ્યાન; deep concentrated meditation:(૨) સભાન ધ્યાન; trance: (૩) સંન્યાસીનું મૃત્યુ; death of an ascetic, a shrine, etc. constructed over the spot where an ascetic's corpse is buried. સમાન, (વિ.) એકરૂપ, સરખું: similar, equal: -તા, (સ્ત્રી.) સરખાપણું; equa- lity, similarily. સમાપન, (ન.) સમાપના, (સ્ત્રી) સમાપ્ત કરવું તે, સમાપ્તિ, અંત; the act of completing, completion, an end. સમાપ્ત,(વિ.) પૂર્ણ કરેલું કે થયેલું, પૂર્ણ; completed, finished: સમાપ્ત, (સ્ત્રી) પૂર્ણ, પરિપૂર્ણતા; completion, an end. સમાર, (૫) દુરસ્તી, સમારવું તે; repairing, renovations -કામ, (ન.) સમાર. સમારવું, (સ. કિ.) દુરસ્ત કરવું, બગડેલું સુધારવું; to repair, to renovate: (૨) (શાકભાજી) કાપવું; (of vegetables) to cut? (૩) વાળ ઓળીને વ્યવસ્થિત કરવા to dress (hair). સમારંભ, (૫) ભવ્ય આરંભ કે શરૂઆત; a grand or pompous beginning or commencement: (૨) ભવ્ય કે રોનકદાર ઉત્સવ કે પ્રસંગ; a grand or pompous celebration or occasion. સમારે૫, (પુ.) સમારેપણ, (ન) આરોપવું તે, (જુઓ આ પવું); a depositing, attribution, establishing, planting, application. સમાલવું, (સ. ક્રિ.) સંભાળવું, રક્ષણ કરવું; to look after, to protect. સમાલોચક, (૫) વિવેચક, ટીકાકાર; a reviewer, a critics સમાલોચન, (ન.) સમાલોચના, (સ્ત્રી.) વિવેચન, ટીકા; review, criticism. સમાવ, (પુ.) સમાવું કે સમાવવું તે; the act of containing or being contained: (2) 31419 ; inclusion: (3) સમાવવાની શક્તિ; containing capacity. સમાવવું, (સ. ક્રિ) “સમાવુ'નું પ્રેરક; to contain, to accommodate, to make room for, to include: સમાવું, (અ. ક્રિ) માવું, અંદર રહેવું, ગ્ય સ્થાન પામવું; to be contained, accommodated or included, to find a proper or suitable plac:. સમાવેશ, (પુ.) સમાવું તે; accommo dation, inclusion. સમાસ, પુ.) સમાવું તે; જુઓ સમાવેશ: (૨) (વ્યાકરણ) બે કે વધારે શબ્દોના જોડાથી AL 210€; (grammar)a compound. સમાહાર, (૫) સમુદાય, સમૂહ, an assemblage, an aggregation: (૧) સંગ્રહ; collection: (3) 124; abridgement. સમાંતર, (વિ.) સમાન અંતરે આવેલું કે રહેલું; parallel:-ચતુભુજ, -ચતુષ્કોણ, () parallelogram. [a committee. સમિતિ, (સ્ત્રી.) મંડળી, નિયુક્ત મંડળ; સમિધ, (સ્ત્રી.) યજ્ઞનું બળતણ; fuel for a sacrifice. (tion:(?)(maths.):quation. સમીકરણ, (ન.) સપાનાધિકરણ; equalizaસમીક્ષા, (સ્ત્રી.) બારીક તપાસ કે નિરીક્ષણ minute examination or observationઃ (૨) જુઓ સમાલોચના. સમીચીન, (વિ.) ખરું, સાચું; right, true: () Al3u; proper, appropriate. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822