________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હળવે
૭
હાડમાર
સંબંધ હો; to have illicit sexual relation (with): (૫) ફળવું; to bear fruit -મળવું, (સ. ક્રિ) પરસ્પર સંપર્કમાં 289; to meet or mix with one another: હળીમળીને, સલાહસંપથી; peacefully, amicably. [lightly. હળવે, હળવેથી, (અ.) slowly, gently, હળાહળ, (વિ) (ન.) જુઓ હલાહલ. હંકારવું, (સ. કિ.) હાંકવું, ચલાવવું; to
drive, to sail, to pull on. હંગામ, (પુ.)અવસર; occasion, opportunity: (૨) મોસમ; season (૩) ધમાલ, હુલ્લડ, તેફાન; commotion, tumult, riot, uproar, bustle: હંગામી,(વિ.) 812481; seasonal:(?) 514214119; temporary: હંગામો, (૫)જુઓ હંગામ. હરાવવુ, (સ. ક્રિ) (“હાંફનું પ્રેરક) હાંફે તેમ કરવું; to cause to pant for breath: (2) 4549; to exhaust, હંમેશ-શાં, (અ) always. to tire. હંસ, (૫) a swan, a goose (૨) જીવ, આત્મા; a soul, spirit –ણી, હસિણી, હંસા, હંસી, (સ્ત્રી.) a female swan –લો, જુઓ હંસ (૨). હા, (અ.) oh! ah! wonderful !: (૨) સંમતિસૂચક ઉદ્ગાર; yes: (સ્ત્રી.) સંમતિ, સ્વીકાર; consent, acceptance. 816, (9.) a word used to frighten
children, a bugbear, a bugaboo. હાક, (સ્ત્રી) હાંક, બૂમ: a shout: (૨) ધાક; fear, awe, sway -લ, (સ્ત્રી.) કોઈને બેલાવવા મોટેથી પાડેલી બૂમ; a calling aloudઃ -લવું, (સ. ) હાક મારીને 0191199; to call out loudly: (2) ધમકાવવું; to threaten (૩) ઝાટકણી કાઢવી; to rebuke, to take to task severely. હાકેમ, (૫) સૂબે; governor or chief
executive officer of a province. હાજત, (સ્ત્રી) જરૂરિયાત (સામાન્ય રીતે
2017(es); need, necessity (usually physical): (?) a nature's call: (3) પોલીસ, ઈ. દ્વારા અટકાયત; a lock-up by police, etc. હાજર, (વિ.) present:જવાબ, (પુ.)
–જવાબી, (વિ.) (સ્ત્રી) quick-witted (૨) presence of mind: હાજરાહજૂર, (વિ.) સાક્ષાત, પ્રત્યક્ષ; present in person: (2) 61491; ready at hand: હાજરી, (સ્ત્રી.)presence: હાજરીપત્રક, (1.) a muster-roll. હાજિયો, (૫) હા જી હા કરનાર, ખુશાHCG?; a flatterer, a sycophant. હા જી હા. (સ્ત્રી) ખુશામત: ! હા જી હા, (સ્ત્રી) ખુશામત; flattery, adulation, sycophancy. હટ, (સ્ત્રી) a shop: (૨) a market: -ડી, (સ્ત્રી) a small shop. હાટકવું, (સ. ક્રિ.) મોટી બૂમ પાડવી; to cry or shout aloud: (૨) ધમકાવવું; to threaten, to take to task severely.
(Shiva. હાટકેશ્વર, (૫) ભગવાન શિવ; Lord હાટિયાણુ, (ન) જુઓ હટાણું. હાટિયું, (ન.) ભીંતમાં બનાવેલું દરવાજાવાળું તા; a niche or recess with doors made in a wall. હાડ, (ન) હાડક; a bone: (૧) કાઠું,
vyigit; physical build up, structure or frame: (અ.) છેક, અત્યંત; extremely utterly:-$,(1.) a bone: -જ્વર, (૫) ઝીણે હઠીલે તાવ; slow chronic fever -પિંજર, (ન) a skeleton: –વેદ(ઘ), (પુ.) a bone
setter. હાડમાર, (વિ.) તુચ્છકારાયેલું; condemned, contempted, scorned: (સ્ત્રી) મુશ્કેલી, હેરાનગતિ; difficulty, trouble, distress, harassment: હાડમારી, (સ્ત્રી.) તિરસ્કાર, ધૃણા; contempt, scorn, disdain, disregard: (૨) જુઓ હાડમાર (૨).
For Private and Personal Use Only