Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 795
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir siell હિમાનું હિંમત; strength, courage, daring: ગગડી જવા, -છૂટી જવા, to lose heart, to lose courage. courage. હાંડલી, (સ્ત્રી) નાનું હાંડલું: હાંડલું,.) earthen vessel with a broad mouth. હાંડી, (સ્ત્રી) જુઓ હાંડલી. (૨) ધાતુની gisell; a metallic (cooking)vessel with a broad mouth: sisl, (.) HIZI 23:31; a big vessel, a cauldron (૨) (લૌકિક) ઢ, મૂર્ખ, (colloq) a fool, a dunce. હા, (૫) (સ્ત્રી) –ણ, (સ્ત્રી) શ્વાસ Salau 29. a; panting, breathlessness:(૨) તેથી થતી છાતીની રૂંધામણ; suffocation resulting from it: -૩, (અ. ક્રિ) હાંફ ચડવી; to pant for breathe -ળું, –fફાંફળ, (વિ.) બાવરું, વ્યાકુળ; bewildered, perplexed, confounded. [gisg. હાંલ્લી, (સ્ત્રી) હાંલુન.) જુઓ હાંડલી, હાંસડી,(સ્ત્રી)clavicle, a collar-bone (૨) ગળાનું એક આભૂષણ; an ornament worn around necks (૩)લોટા, ઇ.ને ઊંચક્યા બનાવેલ ગાળે; a ring formed by a runding knot for carrying pots, etc. હાંસ(સિ), (વિ.) પ્રાપ્ત; gained, obtained, acquired: (ન.) દાણું, કર; excise duty, tax: (૨) લાભ, ફાયદે; a gain, a profit (૩) પેદાશ, ઉત્પન્ન; a produce, an yield, an output, a product: (૪) પરિણામ; result, consequence, outcome. હાંસિયો, (૫) a margin. હાંસી, (સ્ત્રી) મશ્કરી; a jest, a joking, a derision: (2) for cil; fiasco, disgrace, ignominy. હિકમત, (મી.) કરામત, યુક્તિ; skill, device, trick, contrivance: (ohal, (વિ.) યુક્તિબાજ, કુનેહવાળું, કરામતી; skilful, tactful, ingenious. હિચકારુ, (વિ.) બાયલું, કાયર; cowar dly, timid: (૨) નીચ, અધમ; nmean, base. [ration. હિજરત, (સ્ત્રી) પરદેશમાં વસવાટ; emigહિજરાવું, (અ. કિ.) ઝૂરવું; to pine or languish(in somebody's memory): (૨) વિલાપ કરવો to wail. હિજરી, (વિ.) (૫) મહમદ સાહેબે મકાથી મદીના હિજરત કરી તે દિવસથી ગણાતા સંવત; the era beginning from the day on which Mohammed the Prophet emigrated from Mecca to Madina. હિત, (ન.) શ્રેય, કલ્યાણ; welfare, good: (૨) ફાયદ, લાભ, gain, profit -કર, -કર્તા-,-કારક, -કારી, હિતાવહ, (વિ.) કલ્યાણકારી, હિત કરે એવું; beneficial, profitable:હિતચિંતક, હિતેચ્છ, હિતૈષી, (વિ.) (૫) well-wishing, a well-wisher. હિના, (સ્ત્રી) હિન, (૫) મેંદી; myrtle. હિમ, (ન.) બરફ snow: (૨) સખત ઠાર; frost, chill: (૩) અતિશય ઠંડી; intense cold: ગિરિ, હિમાચલ(ળ), (પુ.) the Himalayas: -નદી, (સ્ત્રી) a glacier: -440, (.) an iceberg: વર્ષા, (સ્ત્રી) snow-fallઃ હિમાચ્છાદિત, (વિ.) covered with snow. હિમાયત, (સ્ત્રી) તરફદારી, (કોઈને) પક્ષ aai a; advocacy, taking the side (of), advocating on behalf (of): (2) 217411; justification, proving by argument, pleading in defence, support. [layas. હિમાલય, હિમાળો, પું) the Himaહિમા, (વિ.) હિમવાળું; full of snow: (૨) હિમ જેવું ઠંડું; cool as snow. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822