Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 800
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોબાળો accident: (૨) ભાવિ બનાવ, ભવિષ્ય a future happening, future. હોબાળો,(પુ.) ફજેતી; public disgrace, ignominy, fiasco. હેમ, (પુ.) યજ્ઞ, a ceremonial sacrifice: (૨) યજ્ઞમાં આહુતિ આપવી તે; the act of offering oblations into sacrificial fire. હોરા, (સ્ત્રી) an hour (૨) રાશિને અર્ધો ભાગ; half portion of a zodiacal sign: (૩) જન્મકુંડળી; a horoscope: (૪) જન્મકુંડળી પરથી ભવિષ્ય ભાખવાની વિદ્યા; the science of forecasting the future by reading a horoscope. હોલવવુ, (સ. ક્રિ) જુઓ ઓલવવું. હોલિકા, (સ્ત્રી) જુઓ હોળી. [uke bird. હોલ, (૫) (સ્ત્રી. હોલી), a doveહોવું, (અ. ક્રિ) to be, to take place, to occur, to happen, to come હોવે, (અ) હા; yes. [into existence. * હોશ, (પુ) ચેતના, શુદ્ધિ, ભાન; consciousness, awareness, sense: (2) શક્તિ, જીવ, પ્રાણ; strength, spirit, vitality, life: -કેશ, (પું. બ. વ.)જુઓ હોશ: (૨) હિંમતe courage, daring. હોશિયાર, (વિ) ચાલાક; clever, smart (૨) નિપુણ; expert, proficient, skilful. (૩) બુદ્ધિશાળી; intelligent, brilliant, sharp-witted, sensible: (૪) સાવધ; alert, vigilant, watchful: હોશિયારી, (સ્ત્રી) ચાલાકી,નિપુણતા, બુદ્ધિશક્તિ, સાવધતા; cleverness, pro ficiency, intelligence, alertness. હહહોહો), (સ્ત્રી) ઘાંઘાટ, ધમાલ, ખળ ભળાટ; uproar, tumult, commotion, confusionઃ (૨) લેકમાં જાહેરાત કે ચર્ચા, ફજેતી; a public knowledge or talk, ignominy: (24.) noise of હાહા-હેહે -કાર, (પુ) જુઓ હોહા (૧) (૨) (૨) ગભરાટ; widespread excitement, consternation, panic. હોળવું, (અ. ક્રિ) જુઓ ઓળનું હોળી, હોલી, (સ્ત્રી) the Holi festival celebrated in the month of Falgun: (?) ceremonial bonfires ignited as a part of that celebration: (૩) તિરસ્કૃત વસ્તુને ઢગલો કરી તેને જાહેરમાં બાળવી તે (દા.ત. વિદેશી કાપડની હેળી); a bonfire of a heap of any article of public contempt: (૪) સખત ચિતા, માનસિક બળતરા; severe anxiety, , mental torment, restlessoess: gley, (1.) હળીમાં નાખવાનું છાણું; a cow-dung cake to be thrown into the bonfire of Holi: હોળયો, (કું.) ઘેરે a person taking active part in the Holi celebration: (૨) રકમને અંતે કરાતું પૂર્ણતાસૂચક ચિહ્ન (દા. ત. રૂ. ૧૦)); a semicircular sign indicative of an integer, placed at the end of a number. હોંકારે, (પુ) જુઓ હોકારે. હોંશ(સ), (સ્ત્રી.) ઉમંગ, ઉત્સાહ, zeal, enthusiasm, ardourદ હોંશી—સી) લું, (વિ.) ઉમંગી, ઉત્સાહી; enthusiastic, zealous, ardent. (હુશાસ્તુશી . હોંશ(જ્ઞાતોંશી(સી), (સ્ત્રી) જુએ હૃસ્વ, (વિ.) (of a vowel) short. હાસ, (પુ.)નાશ; decay, destruction, ruin, break-down : (૨) ઘટાડા; declins, decrease, deterioration. M. (4.) the thirty-fourth and the last consonant of the Gujarati alphabet. (There is no word beginning with this letter.) ક્ષ અને જ્ઞ (નોંધ: “ક્ષથી શરૂ થતા શબ્દો માં અને 'થી શરૂ થતા શબ્દો “જ'માં તેના મમાં જુઓ.) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822