________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
અગત્યની કવિતા
૨. કેટલાક ઉપયોગી સાક્ષેપ અ. સો. અખંડ સૌભાગ્યવતી-An epithet used before the name of a
woman showing that her husband is living. ઈ. સ. : ઈસવી સન-A. D. (Anto Domini). ઈ. સ. ૫. : ઈસવી સન પૂર્વે-B.C. (Before Christ). ઉદા. * ઉદાહરણ તરીકે–for example. આઈ.એ.એસ. ઈન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ-Indian Administrative Service. અમ.એ.: માસ્ટર ઑફ આર્ટ્સ-Master of Arts.
(Assembly. એમ. અલ. . મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી-Member of Legislative એમ. પી.: મેમ્બર ઑફ પાર્લામે—Member of Parliament.
. () : કંપની-company. ચિ.: ચિરંજીવ-one who is blessed to live a long life. જિ. : જિલ્લો-district. જે. પી. : જસ્ટીસ ઑફ પીસ-Justice of Peace. ડો. ડેટર-doctor. તા.૪ તારીખ-date; તાલુકે-taluka. તા. ક. ૪ તાજા કલમ-postscript. પી. ટી. આઈ. : પ્રેસ ટ્રસ્ટ ઑફ ઈંડિયા-Press Trust of India. ૫. : પૂજ્ય-venerable, revered. પ્રા. : પ્રાધ્યાપક-professor.
[honour. રા. રા. : રાજમાન રાજેશરી-an epithet used to show high respect or રૂ. 5 રૂપિયા-rupees. લિ. : લિખિતંગ-the undersigned.
. લેખકthe author. વિ. વિ. : વિશેષ વિનંતી-special request. શ્રી. શ્રીમાન, શ્રીમતી–an honorific prefixed to names of men and women. સ : સદ્દગત-departed, expired. સ્વ. : સ્વર્ગસ્થ–deceased, dead.
૩. અગત્યની કહેવતો અધરે ઘડો છલકાય ઘણું : જેની પાસે જ્ઞાન, ધન, ઈ. અ૯૫ હોય તે જ વધારે
અભિમાની હોય-Empty vessels make most sound. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય : મોટી આક્ત આવી પડે ત્યારે એને
Galgan loyal a 4514-It is too late to dig a well, when the house is on fire.
(we are good. આપ ભલા તો જગ ભલા : ભલા સાથે બધા ભલાઈથી વર્તો-All are good if આંધળામાં કાણું રાજા : અજ્ઞાનીઓમાં નજીવા જ્ઞાનવાળે પણ પંડિત કહેવાય-A heron
is a king among crows. ઈદ પછી રજા : સુખ પછી દુઃખ આવે છે–After Christmas comes Lent. ઉજજડ ગામમાં એરંડો પ્રધાન : બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ વસ્તુ
4 212731914-A figure among ciphers.
For Private and Personal Use Only