Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 821
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૧૬ વ્યક્તિઓને પરિચય ભકણું : રાવણને નાનો ભાઈ. તપને અંતે બ્રહ્મા પાસેથી વરદાનમાં તેણે “પદને બદલે નિદ્રાપદ' માગી લીધું. પરિણામે તે વર્ષના છ મહિના સુધી ઊંધમાં રહે. કુબેર : યક્ષો અને કિન્નરોને રાજ તેમ જ ધનને દેવતા. કુરજા : કંસની કદરૂપી દાસી. તેણે કંસ માટે તૈયાર કરેલું ચંદન શ્રીકૃષ્ણને ભક્તિપૂર્વક અર્પણ કર્યું હતું. બદલામાં શ્રીકૃષ્ણ તેને સ્વરૂપવાન બનાવી હતી. ગણપતિ : શીવ અને પાર્વતીના મોટા પુત્ર. ઘટોત્કચ : હિડિંબા રાક્ષસી અને ભીમને પુત્ર. ચાર્વાક : નાસ્તિક તત્વદર્શન રજૂ કરનાર એક મુનિ જરાસંધ : મગધના રાજા અને કંસનો સસરે. તિલોત્તમા : વિશ્વામિત્ર દ્વારા સજિત એક અપ્સરા. ત્રિશંકુ : હરિશ્ચંદ્રને પિતા. પિતાને સદેહે સ્વર્ગે પહોંચાડવા માટે તેણે વિશ્વામિત્રને વિનંતી કરેલી. વિશ્વામિત્રે તેને પિતાના તપના બળથી સ્વર્ગ સુધી ચડાવેલ. પરંતુ ઈ તેને નીચે ધકેલતાં અને વિશ્વામિત્રે ફરી ઉપર ધકેલતાં, તેને થોડો સમય અંતરિયાળ લટકવું પડયું હતું. છેવટે વિશ્વામિત્ર સાથે સમજૂતી કરીને ત્રિશંકુને સ્કૂલ દેહ તજવી સ્વર્ગમાં દાખલ કર્યો હતો. [હાડકાં ઇદ્રને આપ્યાં હતાં. દધીચિ : એક મહાન સાષિ. તેમણે વૃત્રાસુરને નાશ કરવા માટે જ તૈયાર કરવા પોતાનાં દમયંતી : નળરાજાની પત્ની. દિલી૫ : સૂર્યવંશના એક રાન, રઘુના પિતા. દુર્યોધન : ધૃતરાષ્ટ્રને મેટે પુત્ર, કોરનો મેટો ભાઈ. દુર્વાસા : અત્રિ અને અનસૂયાના પુત્ર. અતિ ધી સ્વભાવના ઋષિ. દુષ્યલ : શકુંતલાને પતિ અને ભારતને પિતા. દેવયાની ઃ શુક્રાચાર્યની પુત્રી અને ચચાતિની પત્ની. પરશુરામ : જમદગ્નિના પુત્ર. તે વિષ્ણુના છઠ્ઠા અવતાર મનાય છે. પોતાના પિતાની ' હત્યાનું વેર લેવા તેમણે પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરી હતી. પુરૂરવા : સેમવંશનો સ્થાપક. તેણે સ્વર્ગની અપ્સરા ઉર્વશી સાથે લગ્ન કર્યા હતા. બલરામ (બલભદ્ર) : શ્રીકૃષ્ણના મૅટા ભાઈ. ભગીરથ : તેણે હજાર વર્ષ સુધી તપ કરીને સ્વર્ગમાંથી ગંગાને પૃથ્વી ઉપર ઉતારી હતી. હસ્પતિઃ દેવોના ગુરુ અને કચના પિતા. લીલ્મ : શાંતનુ રાજાના પુત્ર. તે વિચિત્રવીચના (સાવકા) મોટા ભાઈ થાય. યયાતિ : નાહુલ રાજાનો પુત્ર. દેવયાની અને શર્મિષ્ઠાને પતિ. લોપામુદ્રા : અગત્ય મુનિનાં પત્ની. વશિસિ)ષ્ઠ ઃ સૂર્યવંશી રાજાઓના કુલગુરુ. વાલમીકિ : રામાયણના રચયિતા. વિચિત્રવીર્ય શાંતનુ અને મત્સ્યગંધા (સત્યવતી)નો પુત્ર. ભીષ્મને સાવકો નાનો ભાઈ. વ્યાસ : મહાભારત અને અઢાર પુરાણના રચયિતા. તે પરાશરથી મત્સ્યગંધાને કુમારિકા અવસ્થામાં અવતર્યા હતા. શમિઠા : દત્યરાજ વૃષપર્વાની પુત્રી. તે દેવયાની સાથે યયાતિને ત્યાં દાસી તરીકે ગઈ હતી. પરંતુ પાછળથી ચયાતિએ તેના પર હિત થઈ તેની સાથે લગ્ન કર્યા હતાં. શુક્રાચાર્ય : દેના ગુરુ. તે સંજીવની વિદ્યા જાણતા હતા. સત્યભામા : શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓમાંની એક. સાંદીપનિ : શ્રીકૃષ્ણ અને સુદામાના ગુરુ હિરણ્યકશિપુ : પ્રહલાદને પિતા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 819 820 821 822