________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
200
પશિ
અગત્યની કહેવતો
ઉધાર આપ ને નમતુ નખ : Beggars and borrowers should be no choosers. ઊઢ પહાણા, પગ પર પડ : જાણી જોઈને દુ:ખ વહેારવું-To create a calamity for oneself.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉતાવળે આંબા ન પાકે : ઉતાવળ કરવાથી કામ બગડે−Haste is waste.
ઊજળુ. એટલું દૂધ નહિ : બાહ્ય દેખાવ ઘણી વાર છેતરામણા હેાય છે-All that glitters is not gold. [the frying pan into the fire. ઊલમાંથી ચૂલમાં પડવુ : એક મુસીબત ટાળતાં બીજી આવી પડી−to get out of એક મરણિયો સોને ભારે ઃ મરવા તૈયાર થયેલાને જીતવા મુશ્કેલ હોય છે−It is
difficult to win over a person who has no fear of death. એક પંથ દો કાજ : એક જ સાધનથી એ કામ પાર પાડવાં-To kill two birds by [wisher gives an unsavoury advice.
one stone.
કડવુ. આસડ મા જ પાય : કડવી શિખામણ હિનૈચ્છુ જ આપે-Only a wellકરણી તેવી પાર ઊતરણી : કરે તેવું પામે-As you sow, so you reap. કાગનું બેસવું ને ડાળનું (કે તાડનું) પડવુ : આસ્મિક સંજોગાનું પરિણામ-An
accidentøl outcome; a mere coincidence.
કાંકરે કાંકરે પાળ બંધાય : થોડું ધાડુ કરતાં માટુ કામ પણ પાર પડે છે–Great objectives are achieved by piecemeal work. [another reaps. કીડી સ ંચરે ને તેતર ખાય : એકની મહેનતનું ફળ ખીજો ભેાગવે-One sows and કૂતરાનું માં ખિલાડીએ ચાઢયું : જેવાને તેવા મળ્યા-Tit for tat.
કૂવામાં હોય તો હવાડામાં આવે : અદર હેમ તેા બહાર દેખાય–One can exhibit
only that which one has.
કાં રાજા ભોજ ને કયાં ગાંગો તેલી ? : બન્નેના ગુણા કે સ્થિતિની સહેજ પણ તુલના ન થઈ શકે—It is no use comparing a pauper with a prince. ખાડો ખોદે તે પડે : કરે તેવું પામે-One who tries to harm others, harms [is old, she is soon sold. ગરજ સરી એટલે વૈદ વેરી : સ્વાથ' સધાતાં સબ`ધ તેાડી નાખવા-When a cow ગામને મોઢે ગળણુ' ન દેવાય : બધાંને ટીકા કરતાં ન અટકાવી શકાય-When all
himself.
the people criticize, it is not possible to stop or persuade them all. ઘર ફૂટચે ઘર જાય : આંતરિક કુસંપ હોય ત્યાં શત્રુ ફાવે-Where there is internal
discord, the enemy finds a footing easily.
ઘરનાં છોકરાં ઘઉંટી ચાટે ને ઉપાધ્યાયને આટો : પેાતાનાંને ભૂખે મારવાં ને પારકાંને પાષવાં–To help others at the cost of one's own family.
ઘરકી મુરગી દાળ બરાબર : ધરની વસ્તુની કદર ન થાય-Anything belonging to one's own home is usually not appreciated. [everywhere.
ઘેર ઘેર માટીના ચૂલા : કાઈ કુટુંબ કુસ’પ વગરનું ન હોય-Crows are black ચમડી તૂટે પણ દમડી ન છૂટે : દુ:ખ સહન કરે પણ ધન ન વાપરે−A mi er spends money like drops of blood.
ચોર કોટવાળને દંડે : પેતે ગુનેગાર હોય છતાં સામા પર આક્ષેપ મૂકે(one who⟩ puts the blame on someone else who points out the misdeed. ચોરનો ભાઈ ઘંટી ચોર : એક સરખા-both are equal. છાણુના દેવને કપાસિયાની આંખ : યેાગ્યતા પ્રમાણે સત્કાર કરવા-To accord
reception to a person according to his aptitude.
For Private and Personal Use Only