Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 779
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાળ સોળ, (પુ.) ચાબુક, ઇ. ના પ્રહારથી શરીર પર ઊપસતા આંકા; a mark or scar left on the body by the stroke of a cane, whip, etc. સોળ, (વિ.) 16, sixteen: -આની, cent, per centઃ સોળે કળાએ,સ'પૂણ' પણે; completely, perfectly: સોળે શણગાર સજીને, ભપકાદાર રીતે; with pomp and splendourઃસોળમું,(વિ.) સોળુ, (ન.) જુએ સોળ. [sixteenth. સોગ, (પુ.) નાટકમાં ભજવેલા લાગ; a part played in a drama: (૨) ઢાંગ, બનાવટza guise, a pretence, a sham. સોઘવારી, સોધાઈ, સો'ઘારત(-થ), (સ્ત્રી.) સસ્તાઈ; cheapness: (૨) છd; abundance, easy availability. સોહ્યું, (વિ.) સસ્તું'; cheap. સોઢવું, (અ. ક્ર.) તૈયાર થવુ'; to get ready, to be prepared: (૨) જવુ; to go. સો પણ(–ણી), (સ્ત્રી.) સાંપવું તે; an entrusting, a consigning:(૨) સેાંપેલી વસ્તુ; a thing or article entrusted (to someone). સો’પવું, (સ. ક્રિ.) હવાલે કરવું; to hand over: (૨) સાચવવા આપવુ'; to entrust or consign to the care of. Ex સોસરવુ, સો'સરું, (વિ.) આરપાર; across, through. સૌ, (વિ.) સહુ; all: (અ.) સુદ્ધાં, પણ, વળી; also, moreover, together with. સૌજન્ય, (ન.) સજ્જનતા; gentlemanliness: (૨) સભ્યતા, સંસ્કારિતા; courtesy, politeness civility, good manners: (૩) ભલાઈ; kindness, goodness:(૪)મિત્રભાવ; friendliness. સોદામ(--મિ)ની, (સ્ત્રી.) વીજળી; lightn ing. સૌભાગ્ય, (ન.) સારું ભાગ્ય; good Acharya Shri Kailassagarsuri Gyanmandir ગમન fortune: (૨) સુખ; happiness: (૩) આનંદ; joy, delight: (૪) કલ્યાણ; welfare: (૫) સ્ત્રીની સધવા અવસ્થા; a woman's married state with her husband living: (૬) વૈભવ; affluence, prosperity, splendour, grandeur: (૭) સૌંદય'; beauty:-ચિહ્ન, (ન ) સ્ત્રીની સધવા અવસ્થા સૂચવતાં ચિહ્નો (ચાંલ્લા, ઇ.);signs that indicate that the woman bearing them has her husband living: -૧ (-ત્ર')તી, (વિ.) (સ્ત્રી.)સધવા (સ્ત્રી);(a woman) whose husband is alive. સૌમ્ય, (વિ.) શાંત; calm, quiet, tranquil: (ર) સુશીલ; well-behaved, gentle, polite, courteousઃ(૩)મને હર, સુંદર; lovely, beautiful. સૌર, (વિ.) સૂતું કે તેને લગતું; solar -માસ, (પુ.) સૂર્ય' એક રાશિમાં જેટલેા સમય રહે તે વખત; the period during which the sun stays in one sign of the zodiac: -,(ન.)સૂ'ની ગતિ પરથી ગણાતું વં; a solar year. સૌરભ, (ન.) સુગંધ; fragrance. સૌષ્ઠવ, (ન.) શ્રેષ્ઠતા; excellence: (૨) સુંદરતા; beauty, charm, loveliness: (૩) ચપળતા; suppleness, smartness, agility: (૪) સપ્રમાણતા; symmetry. સૌહાર્દ, (ન.) મિત્રતા; friendship. સૌદર્યાં,(ન.)સુંદરતા;beauty, loveliness. સ્કંધ, (પુ.) ખભેા; shoulder: (૨) ડાળી; a branch: (૩) થર્ડ; trunk (of a tree):(૪) (સૈન્યને) વ્યૂહ; battle-array: (૫) સમુદૃાય; a multitude: (૬) (ગ્રંથનાં) વિભાગ કૅ પ્રકરણ; a chapter or a section (of a book). For Private and Personal Use Only સ્ખલન, (ન.) ભૂલ; an error, a mistake, a slip: (૨) અનૈતિક કૃત્ય; an immoral act: (૩) સન્માથી ચુત થવુ' તે; a deviation from the

Loading...

Page Navigation
1 ... 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822