________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તન
righteous course: (૪) ટપવું કે પડવું a; a trickling, an oozing, a falling down: () $152; a stumbling: (૬)તતડાવું તે;a stammering ખલિત, (વિ.) ખલન પામેલું; that which has encountered pela (in any sense
of the word). Prid, (1.) female breast: (?) udder (of a female animal):-પાન, (ન.) ધાવવું તે; sucking of breast. તબક, (૫) ફૂલને ગુ ; a bunch or cluster of flowers: (૨) ગ્રંથન વિભાગ કે પ્રકરણ 4 section or a chapter of a book. સ્તબ્ધ, (વિ.) ચક્તિ; astonished, wonderstruck, amazed. (૨) (આશ્ચર્ય કે આધાતને લીધ) જડ કે નિગ્રેષ્ઠ બનેલ stunned, dumfounded, motionless, still (due to astonishment or shock): ના, (ત્રી.) motionless- ness or stillness (resulting from sheer astonishment or shock). સ્તર, (૫) થર, પડ; a layer. સ્તવન, (ન.) સ્તુતિ; praise, eulogy: (૨) ભક્તિકાવ્ય; a hymn of worship. સાંભ,(પુ)થાંભલ; a pillar, column (૨) ટેકે; a prop, a support: (૩) 073c11; dullness, motionlessness: (૪) અવરોધ, રુકાવટ; an obstacle, a hindrance:(૫)પ્રતિબંધ; prohibition, prevention, stoppage: (૧) નિયમન, restriction: –ન, (ન.) અવરોધવું કે 2425199 a; the act of obstructing, stopping, arresting, etc.: (૨) આધાર આપવો તે; supporting:(૩)લેડી, વીર્ય, ઇ. ના બહિર્વહનને સ્થગિત કરવું તે; the act of stopping or arresting the flow of blood, semen, etc. (૪) (મંત્રશક્તિ કે જાદુ દ્વારા) જડ કે નિચેષ્ટ બનાવવું તે; the act of
making unconscious or motionless (by a spell of magic or power of the Mantras): (૫) ટેક, આધાર; a support, a prop. સ્તુતિ, (સ્ત્રી) પ્રશંસા, ગુણગાન; praise, eulogy, laudations (૨) દેવદેવીઓ કે ઈશ્વરની સ્તુતિ નિરૂપતું ગીત, પ્રાર્થના; a hymn of praise (of gods-goddesses or the God), a prayer. સ્તુત્ય, (વિ.) પ્રશંસનીય; praiseworthy, commendable, laudable.
૫, (મું) ઘુમ્મટ જેવા આકારનું બાંધ$17; a dome:(?)612t;a pile, a heap. સ્તોત્ર, (ન.) સ્તુતિક; a hymn of praise: (૨) છંદબદ્ધ હૃતિકાવ્ય; a metrical song of eulogy ત્રિયાળ, ત્રિયાળ, (વિ.) જુઓ :
સ્ત્રીધેલું; mad after wife. સ્ત્રી, (સ્ત્રી.) નારી; a woman (૨) પત્ની a wife: (૩) કેટલાંક નામની આગળ જોડાવાથી નારીજાતિ સૂચવતો શબ્દ (દા. ત. સ્ત્રી-કવિ); indicative of feminine gender wben prefixed to some nouns: -કેસર, (ન) ફૂલને માદા બીજવાળ તંતુ; a pisti:–ઘેલું, (વિ.) પત્ની પાછળ ઘેલું; mad after wife, uxorious: –ત્વ, (ન) નારીત્વ; womanhood, femininity –દાક્ષિણ્ય,(ન.) સ્ત્રી સન્માન; chivalry: –ધન, (ન.) સ્ત્રીનું અંગત ધન; a woman's personal wealth or possessions: –ધર્મ, (૫) સ્ત્રીનું કર્તવ્ય; a woman's duties: (૨) સ્ત્રીને માસિક અટકાવ; menstruation: રત્ન, (ન.) સ્ત્રીઓમાં રત્ન સમાન-ઉત્તમ સ્ત્રી: a jewel among women, an extraordinary or matchless woman: -લિંગ, (ન) (વ્યાકરણ) નારીજાતિ(grammar) feminine gender: -41815, (વિ.) નારી જાતિ સૂચવતું; indicating feminine gender: -હઠ, (સ્ત્રી) stub
For Private and Personal Use Only