Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 786
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વર્ગ (૨) દેખાવ; countenance, appearance, complexion: (૩) સૌંદર્ય beauty: (૪) સ્વભાવ, વ્યક્તિત્વ; nature, personality -વતી, (વિ) (સ્ત્રી) સુંદર સ્ત્રી; a beautiful woman: -વાત, (વિ.) સુંદર; beautiful. સ્વર્ગ, (ન) -લોક, (પું) heaven, paradise -વાસ (પું) સ્વર્ગમાં નિવાસ; residing in heaven: () 4*; death: –વાસી, -સ્થ, (વિ.) સ્વર્ગમાં વસનાર; residing in heaven: (૨) મૃત; dead, deceasedઃ સ્વગીય, (વિ.) સ્વર્ગનું; heavenly, celestial:(૨)દિવ્ય, અલૌકિક divine, unearthly. સ્વસ્થ, (વિ.) તંદુરસ્ત; healthy. (૨) શાંત; unruffled, calm, tranquil, not excited: -તા, (સ્ત્રી) તંદુરસ્તી; healthiness: (૨) મનનું સમતોલપણું કે ceila; peace or composure of mind. સ્વાગત, (ન) સત્કાર, આવકાર; a welcome, a courteous reception. સ્વાતંત્ર્ય, (ન.) સ્વતંત્રતા; freedom. સ્વાતિ-તી), (સ્ત્રી) પંદરમું નક્ષત્ર; the fifteenth lunar mansion. સ્વાદ, (પુ) taste, flavour, relish: (૨) રસ; interest: (૩) આનંદ; joy, pleasure: (૪) શેખ, અભિરુચિ; liking, fondness, taste સ્વાદિષ્ટ-4), (વિ) tasty, delicious સ્વાદિયુ, સ્વાદીલુ, (વિ.) સ્વાદિષ્ટ ખોરાકનું શેખીન; fond of tasty food, glutionous, gourmand: સ્વાદેન્દ્રિય, (સ્ત્રી.) છભ; the tongue. સ્વાધીન, (વિ.) પિતાને વશ, આત્મસંચમી; self-controlled. (૨) સ્વતંત્ર; free, independent -તા, (સ્ત્રી) જુઓ સ્વાતંત્ર્ય. સ્વાધ્યાય, (પુ.) વેદે; the Vedas (૨) વેદોનું અધ્યયન; study of the Vedas: (3) અભ્યાસ, અધ્યયન; study. સ્વાનુભવ (૫) સ્વાનુભૂતિ,(સ્ત્રી)પોતાને અનુભવ; personal experience. વાભાવિક, (વિ.)સ્વભાવનું કે તેને લગતું innate, temperamental: (૨) કુદરતી natural. (૩) સહજ, સ્વયંસ્કુરિત, intuitive, instinctive. સ્વાભિમાન, (ન.) જુઓ સ્વમાન. સ્વામી, (કું.) પતિ; husband: (૨) શેઠ, Hilas; lord, master, owner: (3) રાજા; king, ruler: સ્વામિત્વ, (ન) સ્વામીપણું; lordship, ownership, mastership: (૨) પ્રભુત્વ; mastery: સ્વામિની, (સ્ત્રી) શેઠાણી; wife of a lord or master: (૨) ધરની ધણિયાણી; mistress of a house. સ્વાયત્ત, (વિ.) જુએ સ્વાધીન. સ્વાથ, (૫) selfishness, selfinterest: સ્વાથી, (વિ.) selfish. સ્વાવલંબન, (ન.) સ્વાવલંબી, (વિ.) જુઓ સ્વાશ્રય, સ્વાશ્રયી. સ્વાશ્રય, (૫) આત્મનિર્ભરતા; self-reliance: સ્વાશ્રયી, (વિ.) આત્મનિર્ભર self-reliant. સ્વાથ્ય, (ન.) તંદુરસ્તી; healthiness (૨) માનસિક સ્વસ્થતા; mental peace and composure. સ્વાહા, (અ) અગ્નિમાં આહુતિ આપતાં Quaclue; a word uttered while making offerings to fire (in a religious ceremony). [a disguise. સ્વાંગ, (૫) બનાવટી વેચ; a guise, સ્વીકાર, (પુ.) માન્યતા; recognition: (૨) અંગીકાર; acceptance(૩)કબૂલાત admission: –વું, (સ. કિ.) લેવું કે મેળવવું; to accept, to receive (૨) માન્ય કરવું; to admit to recognize: સ્વીકાર્ય, (વિ.) acceptable, admissible: zalea, ((a.) accepted. સ્વેચ્છા, (સ્ત્રી) પિતાની ઈચ્છા; one's own wish or desires -ચાર, (મું) જુઓ સ્વછંદ -ચારી, (વિ.) જુઓ સ્વછંદી. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822