Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 784
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રા સ્મૃતિ સ્કૃતિ, (સ્ત્રી) જુઓ સ્મરણ (૨) હિંદુ ધર્મશાસ્ત્રોમાં દરેક (મનુસ્મૃતિ, ઇ.); any of the Hindu scriptures (Manu Smriti, etc.): (૩) (બૌદ્ધધર્મ) જાગૃતિ અને વિવેક; mindfulness and right discrimination –કાર, (પુ.) હિંદુ ધર્મશાસ્ત્ર (સ્મૃતિ) રચનાર; the author of a Smriti: -ચથ, (૫) હિંદુ ધર્મ ગ્રંથ; a Hindu scripture (૨) કોઈની પુણ્યસ્મૃતિમાં પ્રસિદ્ધ થયેલ ગ્રંથ: a memorial volume: -ચિત્ર, (ન) a memory drawing: _દોષ, (કું.) zurciale ElN; a slip of memory: -ભંશ, (૫) ચાદશક્તિનો નાશ; a loss of memory, amnesia. સ્વત, (વિ.) સીવેલું કે વણેલું; sewn or interwoven: (૨) જેડલું કે જોડાયેલું; joined,adjoined,united,connected. અધૂરા, (વિ.) (સ્ત્રી.) માળા ધારણ કરનારી (સ્ત્રી); (a woman) wearing a garland: (પુ.) એક કંદ; name of a poetic metre. સવર્ણ, (ન) અવવું તે: a dripping, an oozing, an exudation, a flowing. સ્ત્રવવું, (અ. ક્રિ.)કરવું, નીતરવું; to drip, to o0ze, to exude: (૨) વહેવું; to flow. સ્રષ્ટા, (૫) સૃષ્ટિના સર્જનહાર; the Creator, the God: (૨) ઉત્પન્ન કરનાર, રચનાર; a creator, a maker. સ્ત્રાવ, (પુ.) જુઓ જીવણ (૨) સ્ત્રીને માસિક અટકાવ: a menstrual discharge: (૩) ટપકતું, ઝરતું કે વહી જતું 3918l; the liquid that oozes, exudes or flows away. સ્ત્રોત, (પુ.) ઝરણું, પાણીને પ્રવાહ; a stream, a current of water, a watercourse: -સ્વતી, સ્વિની, સ્ત્રી.). નદી: a river. સ્થિ '. ૧., (વિ.) abbreviation of અગ સ્વ, (સ.) પિતાનું: one's own –કમ, (ન.) પોતાનું કાર્ય કે કર્તવ્ય; one's own work or duty: --કીય, (વિ.) પિતાનું; of one's own: –ગત, (વિ.) addressed to oneself. સ્વચ્છ, (વિ.) ચોખ્ખું; clean (૨) શુદ્ધ, નિર્ભેળ; pure, uomixed: (૩) સ્પષ્ટ; clear: 1, (all.) cleanliness. સ્વછંદ, (પુ.) મનસ્વી અને નિરંકુશ વર્તાન; self-willed and uncontrolled behaviour, wantonness, licentiousness: સ્વચ્છેદી, (વિ.) મનસ્વી; behaving on one's own (૨) નિરંકુશ uncontrolled, wanton: સ્વછંદતા, સ્વચ્છેદિતા, (સ્ત્રી) જુઓ સ્વછંદ. સ્વજન, (૫) સગું, સંબંધી; a relative, a kinsman (૨) આત્મીય કે પ્રિય વ્યક્તિ; a closely related person, a beloved, a friend. સ્વજાતિ, (સ્ત્રી) પોતાની જાતિ, જ્ઞાતિ કે q""; one's own sex, caste or class: સ્વજાતીય, (વિ.) પિતાની જાતિ, જ્ઞાતિ કે વર્ગનું; belonging to one's own sex, caste or class. સ્વત, (અ.) પિતાની મેળે; of one's own accord, without outside help: -સિદ્ધ, (વિ.) આપોઆપ સાબિત થયેલું; proved automatically, selfproved, self-evident, axiomatic. સ્વતંત્ર, વિ.) મુક્ત, સ્વાધીન; free, independent: (2) 24411: separate:(3) મૌલિક; original: -તા, (સ્ત્રી) મુક્તિ, સ્વાધીનતા; freedom, independence. સ્વત્વ, (ન.) પોતાપણું; one's own individuality: (૨) પિતાની આગવી વિશિષ્ટતા; personal speciality, peculiarity: (૩) સ્વમાન; self-respect: (૪) માલિકી; ownership. સ્વદેશ, (પુ) પોતાને દેશ; one's own For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822