________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રા
સ્મૃતિ
સ્કૃતિ, (સ્ત્રી) જુઓ સ્મરણ (૨) હિંદુ ધર્મશાસ્ત્રોમાં દરેક (મનુસ્મૃતિ, ઇ.); any of the Hindu scriptures (Manu Smriti, etc.): (૩) (બૌદ્ધધર્મ) જાગૃતિ અને વિવેક; mindfulness and right discrimination –કાર, (પુ.) હિંદુ ધર્મશાસ્ત્ર (સ્મૃતિ) રચનાર; the author of a Smriti: -ચથ, (૫) હિંદુ ધર્મ ગ્રંથ; a Hindu scripture (૨) કોઈની પુણ્યસ્મૃતિમાં પ્રસિદ્ધ થયેલ ગ્રંથ: a memorial volume: -ચિત્ર, (ન) a memory drawing: _દોષ, (કું.) zurciale ElN; a slip of memory: -ભંશ, (૫) ચાદશક્તિનો નાશ; a loss of memory, amnesia. સ્વત, (વિ.) સીવેલું કે વણેલું; sewn or interwoven: (૨) જેડલું કે જોડાયેલું; joined,adjoined,united,connected. અધૂરા, (વિ.) (સ્ત્રી.) માળા ધારણ કરનારી (સ્ત્રી); (a woman) wearing a garland: (પુ.) એક કંદ; name of a poetic metre. સવર્ણ, (ન) અવવું તે: a dripping, an oozing, an exudation, a flowing. સ્ત્રવવું, (અ. ક્રિ.)કરવું, નીતરવું; to drip, to o0ze, to exude: (૨) વહેવું; to flow. સ્રષ્ટા, (૫) સૃષ્ટિના સર્જનહાર; the Creator, the God: (૨) ઉત્પન્ન કરનાર, રચનાર; a creator, a maker. સ્ત્રાવ, (પુ.) જુઓ જીવણ (૨) સ્ત્રીને માસિક અટકાવ: a menstrual discharge: (૩) ટપકતું, ઝરતું કે વહી જતું 3918l; the liquid that oozes, exudes or flows away. સ્ત્રોત, (પુ.) ઝરણું, પાણીને પ્રવાહ; a stream, a current of water, a watercourse: -સ્વતી, સ્વિની, સ્ત્રી.). નદી: a river.
સ્થિ '. ૧., (વિ.) abbreviation of અગ
સ્વ, (સ.) પિતાનું: one's own –કમ, (ન.) પોતાનું કાર્ય કે કર્તવ્ય; one's own work or duty: --કીય, (વિ.) પિતાનું; of one's own: –ગત, (વિ.) addressed to oneself. સ્વચ્છ, (વિ.) ચોખ્ખું; clean (૨) શુદ્ધ, નિર્ભેળ; pure, uomixed: (૩) સ્પષ્ટ; clear: 1, (all.) cleanliness. સ્વછંદ, (પુ.) મનસ્વી અને નિરંકુશ વર્તાન; self-willed and uncontrolled behaviour, wantonness, licentiousness: સ્વચ્છેદી, (વિ.) મનસ્વી; behaving on one's own (૨) નિરંકુશ uncontrolled, wanton: સ્વછંદતા, સ્વચ્છેદિતા, (સ્ત્રી) જુઓ સ્વછંદ. સ્વજન, (૫) સગું, સંબંધી; a relative, a kinsman (૨) આત્મીય કે પ્રિય વ્યક્તિ; a closely related person, a beloved, a friend. સ્વજાતિ, (સ્ત્રી) પોતાની જાતિ, જ્ઞાતિ કે q""; one's own sex, caste or class:
સ્વજાતીય, (વિ.) પિતાની જાતિ, જ્ઞાતિ કે વર્ગનું; belonging to one's own sex, caste or class. સ્વત, (અ.) પિતાની મેળે; of one's own accord, without outside help: -સિદ્ધ, (વિ.) આપોઆપ સાબિત થયેલું; proved automatically, selfproved, self-evident, axiomatic. સ્વતંત્ર, વિ.) મુક્ત, સ્વાધીન; free, independent: (2) 24411: separate:(3) મૌલિક; original: -તા, (સ્ત્રી) મુક્તિ, સ્વાધીનતા; freedom, independence. સ્વત્વ, (ન.) પોતાપણું; one's own individuality: (૨) પિતાની આગવી વિશિષ્ટતા; personal speciality, peculiarity: (૩) સ્વમાન; self-respect: (૪) માલિકી; ownership. સ્વદેશ, (પુ) પોતાને દેશ; one's own
For Private and Personal Use Only