Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ્વેદ
www.kobatirth.org
સ્વેદ, (પુ.) પરસેવા; perspiration, sweat: (૨) તાપ; heat: -ગ્રંથિ,(સ્ત્રી) -પિંડ, (પુ.) સ્વેદ ઝરતી ગ્રંથિ; a sweatgland: ---, (ન.) પરસેવેı; sweat, perspiration: (૨) પરસેવેશ લાવવા તે; causing to perspire: (૩) પરસેવા લાવે એવું ઔષધ; a diaphoretic drug. સ્ક્વેર, (વિ.) મનસ્વી, સ્વચ્છંદી; selfwilled, unrestrained: --વિહાર, (પુ.) moving about at will: સ્વૈરાચાર, (પુ.) જુએ સ્વચ્છ દે.
૭૮૨
હું, (પુ.) ગુજરાતી મૂળાક્ષરને તેત્રીસમે વ્યંજન; the thirty-third consonant of the Gujarati alphabet. હ(-), (પુ.) અત્રિકાર; right: (૨) દાવે; claim: (૩)લગા; a fee, a duty, a tax: (૪) રજ; duty: (૫) સત્ય; truth: (૬) ન્યાય; justice: (વિ.) સાચુ, વાજબી; true, right, proper, justified: -દ્વાર, (વિ.) હક ધરાવતુ, entitled (to): (૨) દાવેા કરતુ'; claiming:(૩)સાચુ, વાજબી; rightful:-સાઈ, (સ્ત્રી.) જુઓ હક (૩).
હકાર, (પુ.) હા પાડવી તે, સંમતિ, સ્વીકાર; affirmation, acceptance, admission, recognition.
હકાલવુ, (સ. ક્રિ.) હાંકી કાઢવુ'; to drive away contemptuously: (૨) હાંકવુ, ચલાવવું; to drive: (૩) હાંક મારીને આવાવવું; to call out loudly. હકીકત, (સ્રી.) સત્ય; a fact: (ર) ખરા અહેવાલ; a true report: (૩) ખરા સમાચાર કે બાતમી; authentic news or information: (૪) વાસ્તવિક્તા; reality, truth.
હકીમ, (પુ.) (યુનાની) ît; a physician
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવુ
(following the Yunani system of medicine). હ‡મત, (સ્ક્રી.) શાસન; rule, government: (૨) સત્તા; power, authority. હવુ, (અ. ક્રિ.) to discharge excre
ment, to evacuate bowels.
હચમચવુ, (અ. ક્રિ.) હલવુ', ડગમગવું; to shake, to become unsteady, to quake: (૨) પાયામાંથી હલવું; to rock from the foundation. હજ, (સ્રી.) pilgrimage to Mecca by Mohammedans.
હજમ, (વિ.) પચેલુ'; digested: (૨)(લૌકિક) ઉચાપત થયેલ કે કરેલુ'; (colloq.) misappropriated.
હજરત, (પુ.) મુસલમાનામાં મેાટા માણસા માટે વપરાતા માનસૂચક શબ્દ; an honorific used by Mohammedans for persons of distir.ction; (૨) સ્વામી, માલિક; lord, master.
હજામ, (પુ.) a barber: -ત, (સ્રી.) hair-cutting, hair-dressing, tonsure, shaving: (૨) ગ્રંથ મહેનત; useless or senseless effort: (૩) કડક ટીકા; severe criticism. હજાર, (વિ.) 1000 - one thousand. હજી, હજુ, (અ.) અત્યારે પણ; yet, still, even now, upto this time. હજૂર, (સ્રી.) a term of respect meaning your honour:(ર) હાજરી; presence:(૩)તહેનાત; attendance:હજૂરિયો, (પુ.) નોકર; an attendant:(૨) અચ્છે;
For Private and Personal Use Only
a towel.
હટાણુ, (ન.) ખરીદી; shopping, marketing: (૨) ખરીદીને વેચવું તે; buying and selling operations. હર્ડ, (સ્ત્રી.) છ†; obstinacy, stubbornness:–યોગ, (પુ.) a type of Yogic
Sadhana.
હવુ, (અ. ક્રિ.) ખસી જવું; to move

Page Navigation
1 ... 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822