Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 785
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વધર્મ ૨૦ સ્વરેપ country: (૨) માતૃભૂમિ, વતન; motherland, native land: સ્વદેશાભિમાન, (ન.) પિતાના દેશ માટે અભિમાન કે ગૌરવની ભાવના; patriotism: સ્વદેશાભિમાની, (વિ.) એવી ભાવનાવાળું; patriotic: સ્વદેશી,(વિ.) પોતાના દેશનું; of one's own country. (૨) વતનનું; native: (ન.) પોતાને દેશવાસી; one's own countryman: (3) gal સ્વ દેશાભિમાન: (૩) સ્વદેશી માલ વાપરવાની ભાવના; the tendency to use goods produced in one's own country. સ્વધર્મ, (પુ.) પોતાનો ધર્મ; one's own religion (૨) પોતાના વિશિષ્ટ ગુણધર્મો one's specific qualities or properties: (3) Hideg d'ol; one's own duty; સ્વધામી, (વિ.) પિતાના ધાર્મિક 440; belonging to one's own religious sectઃ (૨) પોતાના જેવા ગુણ કે લક્ષણવાળું; possessing qualities or properties similar to one's own. વધામ, (નપોતાનું મૂળ ધામ; one's native place: (?) 74019; heaven: -જલુ, પહોંચવું, ગુજરી જવું; to expire. સ્વનિયંત્રિત, (વિ.) આપમેળે નિયંત્રિત 414 31g; self-regulated. રવપર્યાપ્ત, (વિ) પિતા પૂરતું મર્યાદિત, સંકુચિત; self-centred, narrowminded. સ્વન, (ન) a dream -દોષ, (૫) સ્વપ્નમાં થતા વીર્યસ્ત્રાવ; seminal discharge occurring while in a dream: -શીલ, (વિ.) સ્વપ્ના-કાલ્પનિક સૃષ્ટિમાં 2121018; one who keeps engaged in dreams or vain imaginations: -દ્રષ્ટા, (૫) સ્વપ્ન જોનાર; a dreamer: (૨) ભવિષ્યની કલ્પના કરનાર; a vision- ary: સ્વનું, (ન.) સ્વન; a dream. સ્વભાન, ન) પિતાપણનું ભાન; selfconsciousness, self-awareness:(?) સ્વમાન; self-respect. સ્વભાવ, () nature, character, disposition: (?) serdil ve; natural on innate quality: (૩) ટેવ, આદત; habit -જન્ય, (વિ.) સ્વાભાવિક; natural, temperamental. [tongue. ભાષા, (સ્ત્રી) માતૃભાષા; motherસ્વમાન, (ન.) આત્મગૌરવ; self-respect. સ્વયં, (અ) પોતાની મેળે; of one's own accord: () 241912414; automaticallyઃ -પાક, (પુ.) જાતે રાંધવું તે; self-cooking, cooking one's own food-ભુ, (વિ.) અન્ય કોઈ માધ્યમ વિના આપમેળે ઉત્પન્ન થયેલું; born of oneself-without any external medium: (૨) બ્રહ્મા, ઈશ્વર; Lord Brahma,the God -વર, (૫) કન્યાએ પોતાને વર જાતે પસંદ કરવો તે; the act of selecting the husband by the bride herself(૨) એ માટે યોજાતો સમારંભ a ceremony arranged for that purposes –સિદ્ધ, (વિ.) જુએ સ્વતઃસિદ્ધઃ -સેવક, (૫) a volunteers -સેવિકા, (સ્ત્રી) a female volunteers -કુરિત, (વિ.) spontaneous સ્વર, (૫) અવાજ; sound, voice: (૨) સૂર; a tune, a note: (૩) a vowel: -પેટી, (સ્ત્રી.) name of a musical instrument: (૨) સ્વર-નિપત્તિ માટેનો ગળામાં આવેલે અવયવ; sound-box, larynx: -લિપિ, (સ્ત્રી.) musical notationઃ -સંતક (ન.) સંગીતના સાત સ્વરેનો સમૂહ (સા, રે, ગ, મ, ૫, ધ, નિ); the gamut of seven musical notes:–સંધિ , (સ્ત્રી.) (વ્યાકરણ) સ્વરોની Hla; (gram.)coalition of vowels. સ્વરાજ(-જ્ય), (ન) self-government. સ્વરૂ૫, (ન.) આકાર, ઘાટ; shape, form: For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822