________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર્ગ
(૨) દેખાવ; countenance, appearance, complexion: (૩) સૌંદર્ય beauty: (૪) સ્વભાવ, વ્યક્તિત્વ; nature, personality -વતી, (વિ) (સ્ત્રી) સુંદર
સ્ત્રી; a beautiful woman: -વાત, (વિ.) સુંદર; beautiful. સ્વર્ગ, (ન) -લોક, (પું) heaven, paradise -વાસ (પું) સ્વર્ગમાં નિવાસ; residing in heaven: () 4*; death: –વાસી, -સ્થ, (વિ.) સ્વર્ગમાં વસનાર; residing in heaven: (૨) મૃત; dead, deceasedઃ સ્વગીય, (વિ.) સ્વર્ગનું; heavenly, celestial:(૨)દિવ્ય, અલૌકિક divine, unearthly. સ્વસ્થ, (વિ.) તંદુરસ્ત; healthy. (૨) શાંત; unruffled, calm, tranquil, not excited: -તા, (સ્ત્રી) તંદુરસ્તી; healthiness: (૨) મનનું સમતોલપણું કે ceila; peace or composure of mind. સ્વાગત, (ન) સત્કાર, આવકાર; a welcome, a courteous reception. સ્વાતંત્ર્ય, (ન.) સ્વતંત્રતા; freedom. સ્વાતિ-તી), (સ્ત્રી) પંદરમું નક્ષત્ર; the fifteenth lunar mansion. સ્વાદ, (પુ) taste, flavour, relish: (૨) રસ; interest: (૩) આનંદ; joy, pleasure: (૪) શેખ, અભિરુચિ; liking, fondness, taste સ્વાદિષ્ટ-4), (વિ) tasty, delicious સ્વાદિયુ, સ્વાદીલુ, (વિ.) સ્વાદિષ્ટ ખોરાકનું શેખીન; fond of tasty food, glutionous, gourmand:
સ્વાદેન્દ્રિય, (સ્ત્રી.) છભ; the tongue. સ્વાધીન, (વિ.) પિતાને વશ, આત્મસંચમી; self-controlled. (૨) સ્વતંત્ર; free, independent -તા, (સ્ત્રી) જુઓ
સ્વાતંત્ર્ય. સ્વાધ્યાય, (પુ.) વેદે; the Vedas (૨) વેદોનું અધ્યયન; study of the Vedas: (3) અભ્યાસ, અધ્યયન; study. સ્વાનુભવ (૫) સ્વાનુભૂતિ,(સ્ત્રી)પોતાને અનુભવ; personal experience.
વાભાવિક, (વિ.)સ્વભાવનું કે તેને લગતું innate, temperamental: (૨) કુદરતી natural. (૩) સહજ, સ્વયંસ્કુરિત, intuitive, instinctive. સ્વાભિમાન, (ન.) જુઓ સ્વમાન. સ્વામી, (કું.) પતિ; husband: (૨) શેઠ, Hilas; lord, master, owner: (3) રાજા; king, ruler: સ્વામિત્વ, (ન) સ્વામીપણું; lordship, ownership, mastership: (૨) પ્રભુત્વ; mastery:
સ્વામિની, (સ્ત્રી) શેઠાણી; wife of a lord or master: (૨) ધરની ધણિયાણી; mistress of a house. સ્વાયત્ત, (વિ.) જુએ સ્વાધીન. સ્વાથ, (૫) selfishness, selfinterest: સ્વાથી, (વિ.) selfish. સ્વાવલંબન, (ન.) સ્વાવલંબી, (વિ.) જુઓ સ્વાશ્રય, સ્વાશ્રયી. સ્વાશ્રય, (૫) આત્મનિર્ભરતા; self-reliance: સ્વાશ્રયી, (વિ.) આત્મનિર્ભર self-reliant. સ્વાથ્ય, (ન.) તંદુરસ્તી; healthiness (૨) માનસિક સ્વસ્થતા; mental peace and composure. સ્વાહા, (અ) અગ્નિમાં આહુતિ આપતાં Quaclue; a word uttered while making offerings to fire (in a religious ceremony). [a disguise. સ્વાંગ, (૫) બનાવટી વેચ; a guise, સ્વીકાર, (પુ.) માન્યતા; recognition: (૨) અંગીકાર; acceptance(૩)કબૂલાત admission: –વું, (સ. કિ.) લેવું કે મેળવવું; to accept, to receive (૨) માન્ય કરવું; to admit to recognize: સ્વીકાર્ય, (વિ.) acceptable, admissible: zalea, ((a.) accepted. સ્વેચ્છા, (સ્ત્રી) પિતાની ઈચ્છા; one's own wish or desires -ચાર, (મું) જુઓ સ્વછંદ -ચારી, (વિ.) જુઓ સ્વછંદી.
For Private and Personal Use Only