Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 781
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭૬ સ્થિત સ્ત્રણ bornness of a woman (૨) જબરી હઠ; unrelieving obstinacy. રઐણ, (વિ) સ્ત્રી જેવું; womanly. (૨) બાયેલું, વેવલું, નામર્દ; cowardly, effeminate, unmanly, impotent: (3) બીકણ, ડરપેક; timid. ઐણ, (ન) સ્ત્રીત્વ; womanhood, femininity:(૨) કાયરતા; cowardliness:(૩) 43420101 240119; impotency. સ્થિગિત, (વિ) થંભી ગયેલું કે થંભાયેલું; stopped, ceased, arrested, stilled, paralysed, frozen: (૨) રોકાયેલું; suspended, brought to a standstill: (૩) ગતિશૂન્ય; motionless. સ્થપતિ, (મું) શિલ્પી; an architect. સ્થપાવું, (અ. .) સ્થપાવવું, (સ. ક્રિ) સ્થાપવુ”નું કર્મણિ અને પ્રેરક; to be established or founded. રસ્થલ(ળ), (ન.) સ્થાન; a place, a location, a site: (?) orifla; land, ground:-ચર, (વિ.) જમીન પર રહેનારું કે ફરનારું (પ્રાણી); (an animal) living on land: સ્થલાં -ળાંતર, (ન) બીજું સ્થળ; another place. (૨) સ્થળની ફેરmeell; a change of place. સ્થાન, (4) જુઓ સ્થળ: (૨) રહેઠાણ; residence, abode, dwelling: (3) હેદો, પદવી; post, position, status -કે, (ન) જુઓ સ્થાનઃ (૧) આસન, બેઠક; seat – ષ્ટ, વિ) સ્થાનથી ભ્રષ્ટ થયેલું; displaced, fallen from the proper place. (૨) પદભ્રષ્ટ; deposed, dismissed from office: સ્થાનાંતર, (1) જુઓ સ્થળાંતર. સ્થાનિક, (વિ.) અમુક સ્થાનનું કે તેને લગતું; local, of or pertaining to a certain place or area: સ્વરાજ્ય, (ન) સ્થાનિક લોકો દ્વારા ચલાવાતું વહીવટી તંત્ર; local self-government. સ્થાને, (અ.) –ને બદલે કે –ની જગ્યાએ; instead of, in place of: (2) 2012 241a; at the proper place. સ્થાપક, (વિ.) (૫) સ્થાપના કરનાર; founder, one who establishes or sets up (૨) શરૂઆત કરનાર; an originator: (૩) પ્રમાણે દ્વારા (સિદ્ધાંતને) 74114a Bertie; one who substantiates or proves (a principle or a doctrine). સ્થાપત્ય, (ન) શિલ્પકામ, શિલ્પશાસ્ત્ર; sculpture, architecture: (૨) ઇમારત, બાંધકામ; building, construction. સ્થાપન, (ન) સ્થાપના, (સ્ત્રી) સ્થાપવું તે; the act of founding or establishing, foundation. સ્થાપિત, (વિ.) સ્થાપેલું કે સ્થપાયેલું; established, founded, set up: (?) સાબિત થયેલું કે કરાયેલું; proved, established: (૩) ઢ બનેલું; (of interest) vested. સ્થાયિતા,(સ્ત્રી.) સ્થાયિત્વ, (ન.) સ્થાયીપણું, સ્થિરતાઃ stability: (૨) ટકાઉપણું, durability: (3) 514Hlue; permanence. સ્થાયી, (વિ) રિથર; stable, steady (૨) કાયમી; permanent: (૩) ટકાઉ; durable, lasting -ભાવ, (૫)ચિત્તમાં સંસ્કારરૂપે સ્થિર થયેલા ભાવ; the innate inclination of the mind. સ્થાવર, (વિ.) અચલ; immovable, fixed, stable:(9.)41a;a mountain. સ્થિત, (વિ) રહેલું; placed, located (૨) રહેતું; staying, residing, remaining: (૩) સ્થિર, અચલ; fixed, firm, stable, immobile: -3131, (a.) og મન દિવ્ય પ્રજ્ઞામાં સ્થિત થયું છે એવુંજેનું ચિત્ત આશા-નિરાશા, સુખ-દુઃખ, હર્ષ-શેક, ઇ. દ્રોથી પર છે એવું; one For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822