________________
Shri Mahavir Jain Aradhana Kendra
સેવા
www.kobatirth.org
to worship: (૩) વાપરવુ’, ઉપયાગ કરવેા; to use, to utilize, to consume, to make use of: (૪) (ઈંડાંને જીવાડવા) હૂંફ આપવી; to incubate (eggs). સેવા, (સ્ત્રી ) નેકરી; service: (૨) ચાકરી; attendance, nursing: (૩) ભક્તિ; worship: (૪) નિ:સ્વાર્થ ભાવે ખીાનુ કામ કરવુ' તે; service rendered to people without any selfish aim: -ચાકરી, (સી.) સારવાર, માવજત; nursing, attendance: -પૂજા, (સ્રી.) સેવા અને પૂ; service and worship: ાવ, (પુ.) નિઃસ્વાર્થ સેવા કરવાની ભાવના; the tendency to render selfless service:-ભાવી, (વિ.) સેવાભાવવાળુ; tending to serve without selfish motive: સેવાથી, (વિ.) સેવાના ધ્યેયવાળું; dedicated to selfless service: (૨) માનદ; honorary સેવાશ્રમ, (પુ.) સેવાસદન, (ન.) સેવાકાર્ય કરવાનું કેન્દ્ર કે મથક; a centre founded with the object of public સેવાળ, (સી.) જુએ શેવાળ. [service. સેવિકા, (સ્રી.) સ્ત્રી-સેવક; a female
servant, devotee or volunteer.
સેવિત, (વિ.) સેવેલુ'; served, worshipped:(૨) સેવાયેલુ'; (of eggs) hatched. સેસ, (સ્ર.) વરકન્યા કે સીમ`તિનીના ખાબામાં અપાતાં નાળિયેર, પાન-સાપારી અને રૂપિયે; coconut, betel leaves, nuts and a rupce put into the hands of a newly married couple or a woman in her first pregnancy: (૨) લગ્ન, ઇ. શુભ પ્રસંગે અપાતી ભેઢ; a present given on an auspicious occassion like marriage. સળભળ, (સ્ક્રી.) જુએ ભેળસેળઃ સેળભેળિયુ, (વિ.) જુએ ભેળસેળિયુ સેંકડો, (પુ'.) સેાની સંખ્યા; a hundred: (૨) સદ્દી; a century: (૩) સ`ખ્યાબંધ,
૭૦૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
સેકટી
અગણિત; numerous, innumerable: સેકહે, (અ.) સેંકડાને હિંસાખે; per cent. સે’થી, (સ્રી.) એ બાજુએ વાળ એળતાં વચ્ચે પડતી લીટી; line formed by the parting of hair on two sides: સેથો, (પુ.) જુએ સે થી: (૨) સ્ત્રીઓએ માથામાં પહેરવાનુ એક ઘરેણું; an ornament put on by women on the head.
સેંદ્રિય, (વિ.)સજીવ; organic [અને (૨). સર્કુ', (ન.) સકા, (પુ.)જુએ સેંકડો (૧) સૈડકાગાંઠ, (શ્રી.) સેયુિ, (ન.) સૈડકું, (ન.) સરકતી ગાંઠ, એક છેડા ખે ંચતાં છૂટી ાય એવી ગાંઠ; a knot that can be unfastened by pulling one of the ends, a running knot, a slipસૈડકા, (પુ.) જુએ સબડકા, [knot. સેડજી, (ન.) છાપરાને ઢાંકતી વાંસની ચીપા, ઇ.; bamboo chips, etc. covering a roof: (૨) ચીપેાને બાંધતી દેરી; cord or string that fastens those chips.
સૈડવું, (સ. ક્ર.) વાંસની ચીપા બાંધીને છાપરું બનાવવું; to prepare a roof by fastening together bamboo chips: (ર) આંટી આપીને બે વસ્તુઓને ભેગી બાંધવી; to bind together two things by a noose.
સૈદ્ધાંતિક, (વિ.) સિદ્ધાંતને લગતું; pertaining to a principle, theoretical. સૈનિક, (વિ.) સત્યનુ કે તેને લગતું; of or pertaining to an army, military: (પુ')a soldier, a warrior, a miliસૈન્ય, (ન ) લશ્કર; army. [tary man. યડ(-g),(પુ`. બ. વ.)ચીતળા; smallpox. સો, (પુ.) 100, hundred: - પૂરાં થયાં; મૃત્યુ નીપજવું; to die, to expire. સોઈ, (સ્ત્રી.) સગવડ; convenience: (૨) વ્યવસ્થા; arrangement: (પુ'.) દરજી; a tailor. [ચોપટ, ચોપાટ. સોક(-ગ)ટ્ટા(-ટા)મજી, (સ્ત્રી.) જુઆ સોક(-ગ)ઢી(-ડી), (સ્ત્રી.) સોક(ગ)ટુ