________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂનકાર
૭૬૯
સૂલટાવું
સૂનકાર, (૫) જુએ નકાર. સનસૂન, (વિ) જુઓ નમૂન. સનું, (વિ.) નિર્જન, ઉજ્જડ; uninhabited, desolate: (2) 545141; lonely, forlorn (૩) રક્ષણ કે દેખભાળ વિનાનું unprotected, uncared for. સપડી, (સ્ત્રી) નાનું સૂપડું, a small winnowing fan or basketઃ સુપડું, (n.) a winnowing basket. સૂફી, (વિ.) બકરાના વાળનું કે ઊનનું બનેલું (વસ્ત્ર); (cloth or garment) made of goat's hair or wool: (૨) પવિત્ર, નિર્દોષ; holy, pious, innocent(૩) સૂફી મત સંબંધી; pertaining to Sufism (a mystic sect of Islam): (૫) સૂફી મતને અનુયાયી; a follower of Sufism: --મત,-વાદ, (૫) ઇસ્લામનો એક સંપ્રદાય; Sufisma mystic sect of Islam. સૂબેદાર, (૫) સૈનિકોની નાની ટુકડીને 431; head of a small company of soldiers: (૨) પ્રાંતને વહીવટી વડા: the governor or administrative chief of a province. સો, (૫) પ્રાંત; a province, a presidency: (૨) પ્રાંતને વહીવટી અધિકારી, the governor or administrative chief of a province. સુમસામ, (વિ.) તદ્દન નીરવ; utterly silent or quiet: () સૂનકાર; stunning silence. સર, (પુ) સૂર્ય; the sun; (૨) વિદ્વાન; a scholar, a highly learned man: (૩) અવાજ; sound, voice.(૪)(સંગીત) 792; (musical) tune or note: --પૂરવો, નાઈ કે વગાડીને સાથ આપ; to accompany by singing or playing on an instrument: (2) 251 241471; to support, to give support to. ૨૫/ગુજરાતી-ગુજરાતી-અંગ્રેજી
સુરજ, (પુ.) the sun - સુખી, (ન) જુએ સૂર્યમુખી (સૂય' માં). સરણ, (ન) એક કંદ; name of a tuberous edible root. સુરત, (સ્ત્રી) ચહેરે; face (૨) ચહેરાને
ભાવ; countenance. સુરા, (સ્ત્રી.) કુરાનને અધ્યાય, any chapter of Quran. સૂરિ–રી),(પુ.)વિદ્વાન, પંડિતya scholar, a savani (૨) (જૈન) આચાર્ય (Jain) religious teacher: (3) sla; a poet: (૪) જૈન મુનિઓના નામ પાછળ લગાડવામાં આવતો માનસૂચક પદ; an honorific suffixed to the names of Jain monks.
(of a salt. સૂરે ખાર, (પુ.) એક પ્રકારને ક્ષાર; name
, () the sun: ગ્રહણ, (ન.) a solar eclipse: નમસ્કાર, (૫) એક પ્રકારની કસરત; name of a physical exercise: –નારાયણ, (૫) સૂર્યદેવ; the sun-god: –મંડલ-ળ), (ન.) સૂયનું બિંબ; orb of the sun (૨) સૂર્યમાળા; the solar system –માળા, (સ્ત્રી) સૂર્ય અને તેને પરિવાર (ગ્રહો, ઉપગ્રહે, વગેરે); the solar system: --મુખી , (ન.) a sun-flower plant (૨) તેનું ફૂલ; a sun-flower: –વંશ, (કું.) ક્ષત્રિયોનો એક વંશ; name of a race of Kshatriyas: –વશી , (૫) સૂર્યવંશનું belonging to સૂર્યવંશ (૨) સવારે મોડા ઊઠનાર; getting up late in the morning - નાન, (ન.) સૂર્યના તાપમાં ખુલ્લા શરીરે બેસવું તે; a sun-bath: izat, (4.) sunset: સયોદય, (કું.) sunrise. સુલટાવું, (અ. .) સૂલટું થયું કે કરાવું; to turn or to be turned to the right side or state.
For Private and Personal Use Only