Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 773
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂચન ૭૮ સૂપ સાચન, (ન.) suggestion, indication, bint, the act of suggesting: Hartl, (સ્ત્રી) જુઓ સૂચનઃ (૨) માર્ગદર્શન; guiding, instruction (૩) જાણ, માહિતી; intimation (૪) ચેતવણી; notice, caution. સૂચવવું, (સ. ક્રિ) સૂચના કરવી, જાણું કરવી; ધ્યાન પર લાવવું; to suggest, to give a biot, to instruct, to intimate, to bring to notice. સૂચિત-ચી), (સ્ત્રી) ચાટી; a list: (૨) સાંકળિયું; an index: (૩) સોય; a needle -પત્ર, –પત્રક, (ન) જુએ સૂચિ (૧) અને (૨). સુચિત, (વિ.) સૂચવેલું, સૂચવાયેલું; suggested, indicated. (skin, etc.). સુજ, (સ્ત્રી) સેજે; a swelling (of સજવું, (અ. ક્રિ) સેને ચડ; to swell, to be swollen. સૂઝ, (સ્ત્રી) ઊંડી સમજ; deeper un derstanding or comprehension, insight: -, (અ. ક્રિ) દેખાવું; to appear, to come to sight: (?) સમજાવું, ગમ પડવી; to understand clearly, to come to one's mind. સૂડ, (વિ.) સાદું અને પૂરી મુદતનું એકી સાથે લેવાતું (વ્યાજ); (of interest) simple and to be received or paid in a lump at the expiry of the time-limit: (9.) 44; a root: ન.) આગલા વાવેતરનાં મૂળ, ઠ, ઇ. દૂર કરવાં તે; the act of clearing off the roots and stalks of the previous crop. સુડો, (૫) kind of parrot. સુત, .) રથ હાંકનાર; a charioteer: (૨) ક્ષત્રિય પિતા અને બ્રાહ્મણ માતાને પુત્ર; son of a Kshatriya father and a Brahmin mother (૩) ચારણ, HIIL; a bard, a minstrel. સતક, (ન) કોઈના જન્મ કે મરણ બાદ કુટુંબ કે સગાંસંબંધીમાં અમુક સમય સુધી પળાતી આભડછેટ; ceremonial untouchability observed in a family for some time on the event of someone's death or birth:(?)210 રોગને ફેલાતો અટકાવવા રોગીના અવરજવર ઉપર અમુક સમય માટે મુકાતે પ્રતિબંધ; quarantine. સુતર, (ન.) રૂ કાંતીને બનાવેલો તાર; a cotton thread or yarn: ફેણી, (zall.) name of a sweetmeat: Allu, (zal.) a variety of rice. સૂતળી, (સ્ત્રી) શણુની પાતળી દેરી: thin string of jute. જિઓ સુવાવડખાનું. સૂતિકા, (સ્ત્રી) જુએ સુવાવડી -ગૃહ, ન.) સૂત્ર, (ન) દરે; a string: (૨) તાંતણે; a thread, a fibre, a yarne (3) નિયમ; rule, regulation, principles canon:(8)044741; system, arrangement (૫) સૂક્તિ; a maxim, an aphorism: (૧) સૂક્તિઓનો સંગ્રહ કે ગ્રંથ; a book of aphorisms, precepts, etc.:() (Matbs.) a formula: (ગ)સિદ્ધાંત: a proposition:–કાર,(કું.) સૂત્ર રચનાર;the author of a book of aphorisms: -ધાર, (પુ.) નાટકમાં નાંદી, છે. રજૂ કરનાર મુખ્ય નટ; the chief actor in a Sanskrit drama who presents the prelude of the drama: (?) dir; carpenter: - (વિ.) સૂત્રો રૂપે લખાયેલું કે સંગ્રહિત થયેલું; written or compiled in the form of aphorisms –મય, (વિ.) સૂત્રોનું બનેલું; consisting of aphorisms: સૂત્રાત્મક, (વિ.) જુએ સૂત્રમય. સધ, (સ્ત્રી) શુદ્ધિ, ભાન; consciousness, awareness (૨) ધ્યાન, કાળજી, attention, care -બુધ,સાન, (સ્ત્રી.)ભાન; consciousness, awareness: (?) Guil; alertaess, smartness. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822