________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ
સુષમાણા
સુવર્ણ, (વિ.) સુંદર રંગવાળું; having nice or beautiful colour: (1) Hid; gold: -512, (.) Qual; gold- smith –ચંદ્રક, (પુ.)-પદક, (ન.)gold
medale -જયંતી, (સ્ત્રી) –મહોત્સવ, (પુ) golden jubilee: -તક, (સ્ત્રી) સુંદર તક; golden opportunity: -સુગ, (પુ.) આબાદી અને વિકાસનો યુગ; the age of prosperity and historic development, the golden age: સુવણ, (વિ.) સુંદર વર્ણવાળું of fipe and charming colour. સુવા, (૫) એ નામની વનસ્પતિ; dill plant: () ani ull; its seeds. સુવાક્ય, (ન.) સુભાષિત; a maxim, an
aphorism, an epigram. સુવાડવું, (સ. કિ.) જુએ સુવડાવવું. સુવાણ, (સ્ત્રી) સોબતને આનંદ કે હંફ; joy or warmih derived from someone's company: (૨) ચેન, 241214; ease, comfort, happiness, rest, repose: (૩) પશુમાદાના ગર્ભાધાનનો કાળ; period of heat in animals. [with a moral. સુવાર્તા, (સ્ત્રી) બોધપ્રદ વાર્તા; a story સુવાવડ, (સ્ત્રી) પ્રસૂતિ; delivery, child
birth: (૨) પ્રસૂતિ પછી સ્ત્રીએ પથારીવશ રહેવું પડે તે સમય; the time of confinement of a woman to bed after delivery –ખાનું, (ન.) પ્રસૂતિગૃહ; a maternity home સુવાવડી, (વિ.) (સ્ત્રી.) જેને સુવાવડ આવી હોય કે આવવાની હોય એવી સ્ત્રી; a woman who has delivered a child or is confixed to child-bed. સુવાસ, (સ્ત્રી.) સુગંધ; fragrance, good or pleasant smell: સુવાસિત, (વિ.) yairaa; fragrant. સુવાસણ–ણી),સુવાસિણી(ની),(સ્ત્રી) જુઓ સૌભાગ્યવતી.
સુવાહક (વિ.) (ઉષ્ણતા, વીજળી, ઇ.) સારી રીતે વહન કરનારું; good conductor (of heat, electricity, etc.). સુવાંગ, (વિ.) આખું, સંપૂર્ણ complete, whole: (?) GPUH; absolute, independent. સુવિખ્યાત (વિ.) સુપ્રસિદ્ધ; well-known, widely known, famous. સુવિદિત, (વિ.) સારી રીતે જાણેલું; well-known.
(venience. સુવિધા, (સ્ત્રી) સગવડ, અનુકૂળતા; conસુવ્યવસ્થા, (સ્ત્રી) સારી ગોઠવણ; good arrangement: (2) 2122 0319746;good management or organization: સુવ્યવસ્થિત, (વિ.) well-arrangeaઃ (૨) well-managed. સુશિક્ષિત, (વિ.) સારી કે ઉચ્ચ કેળવણી પામેલું; well-educated, highly educated: (૨) વિદ્વાન; learned. સુશીલ, (વિ.) સારા ચારિત્ર્યવાળું; of a good character: (૨) સારી રીતભાતવાળું; well-behaved. (૩) સભ્ય, વિવેકી; polite, courteous (8) સરળ, નિખાલસ; simple, straightforward. સુશોભન, (ન.) સુશોભિત કરવું તે; the
act of decoratiog or adorning. સુશોભિત, (વિ.) સારી શોભાવાળું; welldecorated, well-adorned: (?) ER; good-looking, lovely. સુશ્રત, (વિ.) વિદ્વાન, વિશાળ જ્ઞાન ધરાવનાર; highly learned, erudite, well-read, scholarly. [(૨) સુંદર; beautiful. સુષમ, (વિ.) સપ્રમાણ; proportionate: સુષમા, (સ્ત્રી) સોંદર્ય; beauty. સુષુપ્ત, (વિ) જુએ સુપ્તઃ સુષુપ્તિ, (સ્ત્રી) જુઓ સુપ્તિ . સુષુમ(-)ણ (સ્ત્રી. હઠયોગમાં ઉલ્લેખાયેલી ત્રણ નાડીઓમાંની વચલી નાડી; the middle one of the three arteries mentioned in Hatha yoga.
For Private and Personal Use Only