Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 770
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુહાસ સુવડાવવું ing to the region surrounding Surat city: (પુ.) સુરતને કે તેની આસપાસના વતની; a resident of Surat city or its surroundings: (સી.) સુરતી બોલી; the Surati dialect. સુરદાસ, (૫) એક પ્રસિદ્ધ અંધ ભક્તકવિ; the famous blind poet-saint: (2) અંધ પુરુષ; a blind person. સુરધામ, (ન) દેવલોક, સ્વર્ગ; imaginary place where gods reside. સુરધનુ, (સ્ત્રી) જુઓ કામધેનુ [nity. સરપ, (ન) દેવત્વ; godliness, diviસર૫ર્તિ, (૫) દેવોને રાજા ઈ; Indra -the king of gods. સુરભિ, સુરભી, (વિ.) સુગંધી, સુવાસિત fragrant, having good or pleasant smell: (2) 0114; a cow: (3) જુએ કામધેનુ સુરમો, (પુ.) એ નામનું ખનિજ; antimonyઃ (૨) તેમાંથી બનતું આખનું અંજન; collyrium of antimony. સુરમ્ય, (વિ) અત્યંત રમ્ય કે રમણીય; extremely charming or beautiful. સુરલોક, (૫) જુઓ સુરધામ, સુરવાલ(ળ), (સ્ત્રી) પાયજામો;trousers. સુરંગ, (સ્ત્રી) ભૂગર્ભ માર્ગ કે મેયરું; upderground passage, a cellar, a vault: (૨) ખડકે, ઈ. તોડવા માટે કે દુમનનો નાશ કરવા માટે વપરાતું એક સ્ફોટક બેખું; an explosive case used for breaking rocks or destroying enemies, a dynamite: (૫) સુંદર રંગ; beautiful colour: (વિ) સુંદર રંગનું; of a beautiful clour (૨) સુંદર; fine, good-looking, beautiful: સુરગી,(વિ.)સુશોભિત રંગનું; of beautiful colour, nicely coloured: (૨) લહેરી સ્વભાવનું; jolly. સુરા, સ્ત્રી) શરાબ, દારૂ; wine, liquor. રાજ્ય, (ન.) સારી રીતે ચાલતું રાજ્ય a well-governed state. સુરાવટ, (સ્ત્રી) (કોઈ રાગ કે તાલ પ્રમાણે) સૂર મેળવવા તે; harmonious arrangement of tupes in a particular mode of music (૨) સુરીલે ઇવનિ; melodious sound. સુરીલુ, (વિ.) સૂરોની યોગ્ય મિલાવટવાળું, મધુર; well-tuned, melodious. સુચિ, (સ્ત્રી) સારી કે સંસ્કારી રુચિ good or refined taste. સુરૂપ, (વિ.) રૂપાળું, સુંદર, handsome, charming, beautiful. સરેખ, (વિ.) સપ્રમાણ; proportionates (૨) ઘાટીલું, સુંદર; shapely, beautifulઃ સુરેખા, (સ્ત્રી.) a straight line. સુરેલ, (વિ.) જુએ સુરીલુ. સરેશ, સુરેદ્ર, () જુઓ સુરપતિ. સુલક્ષણ(-), (વિ.) સારાં લક્ષણોવાળું; having good qualities (૨) સદાચારી; virtuous. સુલટાવવું, (સ. ક્રિ) સૂલટું કરવું; to turn to the right side or stite, to set right. સુલતાન, (પુ.) બાદશાહ; a Muslim |king or emperor: સુલતાના, (સ્ત્રી) a begum: સુલતાની, (વિ.) સુલતાનનું કે તેને લગતું; of or pertaining to a Sultan: (સ્ત્રી.) સુલતાનને અમલ; the rule or regime of a Sultan: (૨) સુલતાનની આપખુદી; a Sultan's. tyranny or high-handedness. સુલભ, (વિ.) સહેલાઈથી મળતું; easily available or obtainable. સુલેખન, (ન.) સુંદર લેખન; good handwritings, calligraphy. સુલેહ, (સ્ત્રી) શાંતિ; peace: (૨) સંધિ, 3918114; a treaty, a compromise: -નામું, (ન.) સંધિનું કરારનામું; deed of agreement or a compromise. સુવડા(રા)વવું સ. ક્રિ) વાહ, “સૂ નું પ્રેર; to cause to sleep For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822