Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 769
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુપ્ત સુરતી સુખ, વિ) સુષુપ્ત, ધતું; sleeping: (૨) ગુપ્ત, અપ્રગટ; hidden, latest -માનસશાસ્ત્ર,(ન)psycho-analysis. સુપ્તિ, (સ્ત્રી) ગાઢ નિદ્રા sound or deep sleep (૨) ઘેન; drowsiness. પ્રકાશિત, (વિ.) સારી રીતે પ્રકાશિત; well-lighted. સુપ્રતિષ્ઠિત, (વિ.) આબરૂદાર; reputed: (૨) સારી રીતે સ્થિત થયેલું; wellestablished. [pleased. સુપ્રસન, (વિ.) અત્યંત પ્રસન; highly સુપ્રસિદ્ધ, (વિ.) ખૂબ જાણીતું; renowned, well-known, famous. સુફિયાણું, (વિ.) માત્ર બહારથી સુંદર કે સફાઈદાર દેખાતું good-looking or tidy in outer appearance only: (?) Baring; soecious, plausible, delusive, misleading. સબદ્ધ, (વિ.) સારી રીતે બાંધેલું કે બંધાયેલું; well-bound, well-knitted:(૨) youaf4d; well-arranged. સુબુદ્ધિ, (સ્ત્રી) સદબુદ્ધિ; right or proper understanding. સુબોધ, (૫) સારું જ્ઞાન; good or (helpful knowledge (૨) સારી શિખાHel; good or benevolent counsel: (વિ.) સુગમ; easy to understand or comprehend. સુભગ, (વિ.) સુંદર; good-looking, handsome, beautiful:(૨)ભાગ્યશાળી; fortunate, lucky. [warrior. સુભટ, (૫) શુરવીર યોદ્ધો; a brave લાગી, (વિ.) ભાગ્યવાન; fortunate, luckyઃ સુભાગ્ય, (ન.) સદ્ભાગ્ય good luck. સુભાષિત, (વિ.) સારી રીતે કહેલું; wellspokens (1) સુવાક્ય; a witty or wise saying, a maxim, an epigram, an apborism. સુમતિ, (સ્ત્રી) સદબુદ્ધિ; right under standing or reasoning. [sweet. સુમધુર, (વિ.) અત્યંત મધુર; very સુમન, (નફૂલ; fwer. સુમાર, (પુ) અંદાજ, અડસટ્ટો; estimate, approximation. સુમારે, (અ.) આશરે, અંદાજે; approximately, on a rough estimate. સુમેળ, (૫) સાર સંબંધ, સં૫; cor dial relations, concord (૨) સારી, યોગ્ય મેળવણી; good, proper mixture, સુયાણી, (સ્ત્રી.) દાયણ; a midwife. સુયોગ, (૫) સારે, યોગ્ય કે શુભ અવસર; good, appropriate or auspicious occassion; (૨) સુંદર તક કે અનુકૂળતા; golden opportunity. સુર, (૫) દેવ; a deity, a God. સુરક્ષિત, (વિ.) સારી રીતે રક્ષાયેલું, સલામત; well-protected, safe. સુરખ, (વિ) લાલ; red: સુરખી, (સ્ત્રી.) લાલાશreddishness (૨) સારા આરોગ્યને લીધે આવતી લાલી; flush of reddishness due to good health: (3) o cai #t; brick-powder: (x) 24H7; effect. way. સુરગંગા, (સ્ત્રી.) આકાશગંગા; the milky સુરત, (ન) જુએ કલ્પકુમ. સુરત, (સ્ત્રી) લગની; absorption, total application or dedication of mind: (૨) ધ્યાન, એકાગ્રતા; concentration: (૩)સ્મૃતિ, યાદ; recall, remembrance (૪) દેવત્વ; divinity, godliness. સુરતિ, (સ્ત્રી) અતિશય આનંદ (ખાસ કરીને ઇંદ્રિયોને); intense pleasure or delight (especially sensual): (?) il 241albat; deep attachment. સુરતી, (વિ.) સુરત શહેરનું કે તેને લગતું; of or about Surat city: (?) સુરતની આજુબાજુના વિસ્તારનું; pertain For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822