________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુપ્ત
સુરતી
સુખ, વિ) સુષુપ્ત, ધતું; sleeping: (૨) ગુપ્ત, અપ્રગટ; hidden, latest -માનસશાસ્ત્ર,(ન)psycho-analysis. સુપ્તિ, (સ્ત્રી) ગાઢ નિદ્રા sound or deep sleep (૨) ઘેન; drowsiness.
પ્રકાશિત, (વિ.) સારી રીતે પ્રકાશિત; well-lighted. સુપ્રતિષ્ઠિત, (વિ.) આબરૂદાર; reputed: (૨) સારી રીતે સ્થિત થયેલું; wellestablished.
[pleased. સુપ્રસન, (વિ.) અત્યંત પ્રસન; highly સુપ્રસિદ્ધ, (વિ.) ખૂબ જાણીતું; renowned, well-known, famous. સુફિયાણું, (વિ.) માત્ર બહારથી સુંદર કે સફાઈદાર દેખાતું good-looking or tidy in outer appearance only: (?) Baring; soecious, plausible, delusive, misleading. સબદ્ધ, (વિ.) સારી રીતે બાંધેલું કે બંધાયેલું; well-bound, well-knitted:(૨) youaf4d; well-arranged. સુબુદ્ધિ, (સ્ત્રી) સદબુદ્ધિ; right or
proper understanding. સુબોધ, (૫) સારું જ્ઞાન; good or (helpful knowledge (૨) સારી શિખાHel; good or benevolent counsel: (વિ.) સુગમ; easy to understand or comprehend. સુભગ, (વિ.) સુંદર; good-looking, handsome, beautiful:(૨)ભાગ્યશાળી; fortunate, lucky. [warrior. સુભટ, (૫) શુરવીર યોદ્ધો; a brave
લાગી, (વિ.) ભાગ્યવાન; fortunate, luckyઃ સુભાગ્ય, (ન.) સદ્ભાગ્ય good luck. સુભાષિત, (વિ.) સારી રીતે કહેલું; wellspokens (1) સુવાક્ય; a witty or wise saying, a maxim, an epigram, an apborism.
સુમતિ, (સ્ત્રી) સદબુદ્ધિ; right under
standing or reasoning. [sweet. સુમધુર, (વિ.) અત્યંત મધુર; very સુમન, (નફૂલ; fwer. સુમાર, (પુ) અંદાજ, અડસટ્ટો; estimate,
approximation. સુમારે, (અ.) આશરે, અંદાજે; approximately, on a rough estimate. સુમેળ, (૫) સાર સંબંધ, સં૫; cor
dial relations, concord (૨) સારી, યોગ્ય મેળવણી; good, proper mixture, સુયાણી, (સ્ત્રી.) દાયણ; a midwife. સુયોગ, (૫) સારે, યોગ્ય કે શુભ અવસર; good, appropriate or auspicious occassion; (૨) સુંદર તક કે અનુકૂળતા; golden opportunity. સુર, (૫) દેવ; a deity, a God. સુરક્ષિત, (વિ.) સારી રીતે રક્ષાયેલું, સલામત; well-protected, safe. સુરખ, (વિ) લાલ; red: સુરખી, (સ્ત્રી.) લાલાશreddishness (૨) સારા આરોગ્યને લીધે આવતી લાલી; flush of reddishness due to good health: (3) o cai #t; brick-powder: (x) 24H7; effect.
way. સુરગંગા, (સ્ત્રી.) આકાશગંગા; the milky સુરત, (ન) જુએ કલ્પકુમ. સુરત, (સ્ત્રી) લગની; absorption, total application or dedication of mind: (૨) ધ્યાન, એકાગ્રતા; concentration: (૩)સ્મૃતિ, યાદ; recall, remembrance (૪) દેવત્વ; divinity, godliness. સુરતિ, (સ્ત્રી) અતિશય આનંદ (ખાસ કરીને ઇંદ્રિયોને); intense pleasure or delight (especially sensual): (?)
il 241albat; deep attachment. સુરતી, (વિ.) સુરત શહેરનું કે તેને લગતું; of or about Surat city: (?) સુરતની આજુબાજુના વિસ્તારનું; pertain
For Private and Personal Use Only