________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુહાસ
સુવડાવવું
ing to the region surrounding Surat city: (પુ.) સુરતને કે તેની આસપાસના વતની; a resident of Surat city or its surroundings: (સી.) સુરતી બોલી; the Surati dialect. સુરદાસ, (૫) એક પ્રસિદ્ધ અંધ ભક્તકવિ; the famous blind poet-saint: (2) અંધ પુરુષ; a blind person. સુરધામ, (ન) દેવલોક, સ્વર્ગ; imaginary
place where gods reside. સુરધનુ, (સ્ત્રી) જુઓ કામધેનુ [nity. સરપ, (ન) દેવત્વ; godliness, diviસર૫ર્તિ, (૫) દેવોને રાજા ઈ; Indra
-the king of gods. સુરભિ, સુરભી, (વિ.) સુગંધી, સુવાસિત fragrant, having good or pleasant smell: (2) 0114; a cow: (3) જુએ કામધેનુ સુરમો, (પુ.) એ નામનું ખનિજ; antimonyઃ (૨) તેમાંથી બનતું આખનું અંજન; collyrium of antimony. સુરમ્ય, (વિ) અત્યંત રમ્ય કે રમણીય;
extremely charming or beautiful. સુરલોક, (૫) જુઓ સુરધામ, સુરવાલ(ળ), (સ્ત્રી) પાયજામો;trousers. સુરંગ, (સ્ત્રી) ભૂગર્ભ માર્ગ કે મેયરું; upderground passage, a cellar, a vault: (૨) ખડકે, ઈ. તોડવા માટે કે દુમનનો નાશ કરવા માટે વપરાતું એક
સ્ફોટક બેખું; an explosive case used for breaking rocks or destroying enemies, a dynamite: (૫) સુંદર રંગ; beautiful colour: (વિ) સુંદર રંગનું; of a beautiful clour (૨) સુંદર; fine, good-looking, beautiful: સુરગી,(વિ.)સુશોભિત રંગનું; of beautiful colour, nicely coloured: (૨) લહેરી સ્વભાવનું; jolly. સુરા, સ્ત્રી) શરાબ, દારૂ; wine, liquor. રાજ્ય, (ન.) સારી રીતે ચાલતું રાજ્ય a well-governed state.
સુરાવટ, (સ્ત્રી) (કોઈ રાગ કે તાલ પ્રમાણે)
સૂર મેળવવા તે; harmonious arrangement of tupes in a particular mode of music (૨) સુરીલે ઇવનિ; melodious sound. સુરીલુ, (વિ.) સૂરોની યોગ્ય મિલાવટવાળું,
મધુર; well-tuned, melodious. સુચિ, (સ્ત્રી) સારી કે સંસ્કારી રુચિ
good or refined taste. સુરૂપ, (વિ.) રૂપાળું, સુંદર, handsome, charming, beautiful. સરેખ, (વિ.) સપ્રમાણ; proportionates (૨) ઘાટીલું, સુંદર; shapely, beautifulઃ સુરેખા, (સ્ત્રી.) a straight line. સુરેલ, (વિ.) જુએ સુરીલુ. સરેશ, સુરેદ્ર, () જુઓ સુરપતિ. સુલક્ષણ(-), (વિ.) સારાં લક્ષણોવાળું; having good qualities (૨) સદાચારી; virtuous. સુલટાવવું, (સ. ક્રિ) સૂલટું કરવું; to turn to the right side or stite, to set right. સુલતાન, (પુ.) બાદશાહ; a Muslim |king or emperor: સુલતાના, (સ્ત્રી) a begum: સુલતાની, (વિ.) સુલતાનનું કે તેને લગતું; of or pertaining to a Sultan: (સ્ત્રી.) સુલતાનને અમલ; the rule or regime of a Sultan: (૨) સુલતાનની આપખુદી; a Sultan's. tyranny or high-handedness. સુલભ, (વિ.) સહેલાઈથી મળતું; easily available or obtainable. સુલેખન, (ન.) સુંદર લેખન; good handwritings, calligraphy. સુલેહ, (સ્ત્રી) શાંતિ; peace: (૨) સંધિ, 3918114; a treaty, a compromise: -નામું, (ન.) સંધિનું કરારનામું; deed of agreement or a compromise. સુવડા(રા)વવું સ. ક્રિ) વાહ, “સૂ નું પ્રેર; to cause to sleep
For Private and Personal Use Only