________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સવાયુ
pleasure or warmth derived from company: (૧) આરામ; ease, comfort: (૩) (ન.) પશુ માદાના ગર્ભાધાનને કાળ; period of heat in animals. સવાદિયું, (વિ.)સ્વાદિષ્ટ, લિજ્જતદાર; tasty, delicious: (ર) સ્વાદિષ્ટ વાનગીએ ખાવાનુ શાખીન; fond of delicious eatables, gourmand. સવાયા, (પુ. બ. વ.) સવાયાં, (ન. ખ. વ.) સવાના આંકને કાઠ; multiplication
table in which the numbers one to hundred are multiplied by one and a quarter.
સવાયુ”, (વિ.) સવાગણું; one and a quarter times (in quantity): (૨) ચડિયાતુ; superior. સવાયો, (પુ.) જુએ. સવાકા. સવાર, (સ્રો.) morning, dawn. સવાર, (વિ.) (મુસાફરી માટે) વાહનમાં કે પશુ પર બેઠેલું; seated on the back of a beast or in a vehicle: (પુ.) અસવાર; person riding on an animal or travelling in a vehicle: (૨) ધેાડેસવાર; horseman: -થવુ, ધાડે બેસવું; to ride a horse: (૨) (કેાઈના પર) ચઢી બેસવુ'; to be over-bearing. સવારી, (સ્રી.) સવાર થવું તે; the act of riding: (૨) ઉતારુ; passenger:(૩) વરઘેાડામાં ફરવું તે; the act of moving in a procession: (૪) ઠાઠમાઠત્રાળુ સરધસ; pompous procession: (૫) અમલવારીને આ અંગે મુસાફરી; official tour by an officer on duty: (૬) કુચ, કાયત; march: (૭) ચડાઈ, હુમલેા, આક્રમણ; invasion. સવાલ, (પુ.) પ્રશ્ન; question: (૨) પૂછપરછ; inquiry: (૩) અરજ, વિનતિ, વિનમ્ર માગણી; request, humble demand: (૩) કથન, ખેાલ; statement, utterance: -જવાબ, (પુ. ખ, વ.) પ્રશ્નોત્તર; questions and answers: (૨) પૂછપરછ;
સવે કરવુ
inquiry: (૩) તકરાર, ખેાલાચાલી; altercation, wrangling. સવાલપત્ર–સવાલપત્રક,(ન.)જુઓપ્રશ્નપત્ર. સવાલી, (પુ.) સવાલ કરનાર, questioner: (૨) માગનાર, અરજદાર; one who makes a request, applicant. સવાસણ, (સ્ત્રી.) જુએ સવાસણ, સવાસલુ, (ન.) ખુશામત; flattery: (૨) આજીજી,કાલાવાલા;entreaty,solicitation. વિકલ્પ, વિપક, (વિ.) વિકલ્પવાળુ’; optional: (૨) સદેહયુક્ત; doubtful: (૩) સમાધિના એક પ્રકાર, જેમાં જ્ઞાતા અને જ્ઞેયની અલગતા જળવાય છે; kınd of trance or Samadhi in which the distinction between the knower and the known remains.
૧૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવિતા, (પુ.) સૂર્ય'; the sun: (૨) સર્જનહાર,પરમાત્મા;God, the Creator. સવિનય, (વિ.) વિનચી; courteous, modest: (અ.) વિનયપૂર્વ ક; mod stly. સવિશેષ, (વિ.) વિશિષ્ટ; peculiar, having some special quality: (૨) અસાધારણ; extraordinary: (૩) મુખ્ય, chief, main: (અ.) વિશેષ, વિશિષ્ટ રીતે, ખાસ કરીને; especially, particularly (૨) ખૂબ જ અતિરેકથી; extremely. સવિસ્તર, (વિ.) વિગતવાર, વિસ્તારયુક્ત, detailed, extensive: (૨) વિગતથી, વિસ્તારપૂર્વક; in detail, extensively. સવિસ્મય, (વિ.) with surprise. સર્વ, (અ.) યાગ્ય સ્થળે કે માગે'; at the proper place, on the proper path: (૨)ચત્રસ્થિત; orderly,well-arranged. સર્વ, (વિ.) સરસ, સારું', આવકારપાત્ર; fine, good, welcome. સર્વ પડવુ, અનુકૂળ થવું; to be suitable or favourable to: (૨) ખરાખર ગેઠવાવુ; to be settled. સવે કરવું, ઠેકાણે કરવું: to put in proper place: (૨) મારી નાખવુ'; to kill.
For Private and Personal Use Only