________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંખ્ય
૭
સિત
માંગ, (વિ) સંધ્યાકાળનું કે તે વિશેનું;
of or about evening. સાંનિધ્ય, (ન) સમીપતા; nearness,
closeness, vicinity, proximity. સાંપડવું, (અ. કિ.) મળવું; to get, to obtain, to find, to meet with, to come across: (૨) જન્મવું; to be born.
financial. જાપત્તિક, (વિ) સંપત્તિ સંબંધી, આર્થિક; સાપરાય, (કું.) પરલેક; the other, unknown world which a soul enters after the death of the physical body: (૨) મરણોત્તર જીવન; life after death. સાંપ્રત, (વિ.) યોગ્ય; proper, fit, suitable, appropriate: (૨) વર્તમાન સમયનું, હાલનું; present, current, contemporary. [now, presently. સાંપ્રત (અ.) હમણાં જ; just now, right સાંપ્રદાયિક, (વિ.) સંપ્રદાયનું કે સંપ્રદાય સંબંધી; of or pertaining to a religious sect, sectarian: -01, (all.) sectarianism. સાબ, (પુ) શિવ; Lord Shiva. સાબ, (સ્ત્રી.) સાંબેલાને નીચેના ભાગમાં લગાડેલી લોખંડની ખેાળી; iron ring. fixed at the lower end of a wooden pestle. સાંબેલુ, ન.)wooden pestle: સાંબેલી,
(Pall.) small wooden pestle. સાંભરણ, (ન) સ્મરણ; recollection,
remembrance, recall. સાંભરવું, (સ. ) એકઠું કરવું; to
collect, to amass, to accumulate, to gathere (અ. ક્રિ) યાદ આવવું; to come to memory, to remember, to recollect, to recall. સાંભળવું, (સ. ક્રિ) to hear, to listen to: (૧) ધ્યાન ઉપર લેવું; to pay attention to, to take into consideration,
સાંવલ, (વિ.) (શરીર) કાળુ, ભીને વાન; of dark brown skin. સાંવલિયો (પુ.)શ્રીકૃષ્ણ Lord Krishna. સાંવત્સરિક, (વિ.) વાર્ષિક annual. સાંવત્સરિક (પુ)ભવિષ્યવેત્તા;astrologer. સાસણી, (સ્ત્રી) પી ઉશ્કેરણી કે ભંભેરણી;
secret instigation. સાંસા, (ઉં. બ. વ.) તંગી, અછત; want, scarcity, unavailability= (૨) મુક્લી ; difficulty:-પડવા, અછત વરતાવી to be scarce, to feel acute scarcity (of). સાંસારિક, (વિ.) દુન્યવી; mundane. સાંસ્કારિક, (વિ) સંસ્કારિતાને લગતું;per
taining to culture or refinement. સાંસ્કૃતિક, (વિ) સંસ્કૃતિને લગતું; per
taining to culture or civilization. સાંસ્થાનિક, (વિ.) સંસ્થાનનું કે તેને લગતું;
colonial: 242107,dominion status. સિકલ સિકકલ,(સ્ત્રી) ચહેરા; face. (૨)
ચહેરાને ભાવ; countenance. સિકંદર,(મું) Alexander the Great (૨)ઉન્નતિને સિતારે; star of advancement or prosperity: (૩) વિજયી; victorious, triumphant. સિકકાદાર, (વિ.) છાપવાળું; stamped or impressed: (૨) સફાઈદાર, સુંદર; neat,
fine, elegant. સિકકાબંધ, (વિ.) મહેર કે છાપવાળું; stamped or impressed:(૨)અનામત,
બીડેલું; sealed, unopened, intact. સિકકાશાસ્ત્ર, (ન.) પ્રાચીન સિક્કાઓ પરથી
પુરાતત્વ-સંશોધન કરવાનું શાસ્ત્રnumismatics. (gether with, also. સિક, (અ) સુધ્ધાં, સહિત; with, toસિકકે, () મહેર, છાપ; seal, stamp, impression: (૧) ધાતુનું ચલણી નાણું; coin.
[wet, moistened. સિક્ત,(વિ)છાંટેલું; sprinkled (૨)જીનું સિગરામ, (કું.) જુઓ શિગરામ. સિત, (વિ.) સફેદ; white.
For Private and Personal Use Only