Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 761
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાંકળિય રીતે ગેાઠવવુ'; to arrange in a chronological or logical order. સાંકળિયુ, (ન.) (પુસ્તક, સામયિક, ઇ.ની) અનુક્રમણિકા; index cr table of contents of a book, magazine, etc. સાંકળી, (સ્રી.) નાની અને પાતળી સાંકળ; small thin chain: (૨) ગળે પહેરવાની 'ડી; secklace. [anklet. સાંકળુ, (ન.) પગે પહેરવાનું એક ઘરેણું; સાંકૃતિક, (વિ.) સંકેતયુક્ત; symbolic, symbolical, indicatory, suggestiveઃ (૨)*સકેતા અથવા ચિહ્નોનું બનેલું (લિપિ, ઇ.); made or consisting of signs: (૩) પારિભાષિક; technical. સાંખવુ, (સ. ક્રિ.) સહન કરવું; to bear, to forebear, to endure, to tolerate, to suffer: (૧) માફ કરવુ'; to forgive: (૩) માપવુ'; to measures (૪) સરખાવવુ”; to compare. સાંખ્ય, સાંખ્યદર્શન, (ન.) છે વૈદ્રિક નેામાંનુ એક; one of the six systems of Vedic philosophy. સાંખ્યયોગ, (પુ.) સાંખ્યદન પર આધારિત યોગ (ઈશ્વરપ્રાપ્તિના માર્ગ'); the Yoga (or spiritual system) based on સાંખ્યદર્શીન: (૨) ગીતાને બીજો અધ્યાય; second chapter of the BhagwadGita. સાંગોપાંગ, (વિ.) (સ+અગ+ઉપાંગ) બધાં અંગેા અને ઉપાંગા કે ગૌણ અંગા સહિત; with all the major and subsidiary limbs or parts≠ (૨) સંપૂર્ણ'; complete, whole, entire. સાંચરવુ, (અ. ક્રિ.) જુએ સંચરવુ. સાંચવું, (સ. ક્રિ.) સ’ચય કરવે; to store, to amass, to collect, to accumulate. [ઢાળ, ખીબુ; nould, matrix. સાંચો, (પુ.) સ ંચા, ચત્ર; machine:(૨) સાંજ, સાંઝ, (સ્રા.) evening. [ing સાંજરે, સાંજે, સાંછે,(અ.)in the even out Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંધ સાંઠી, (સ્રી.) જુએના કરાંઠી, સરાંડી. સાંઠો, (પુ.) શેરડી, જુવાર, ઇ.ના ગાંઠાવાળા tid; stalk of sugar-cane, jowar, etc. with tubers on it. સાંડસી, સાંડશી, (સ્રી.) સાંડસો, (પુ.) જુએ સાણસી, સાણસો. સાંઢ, સાંઢિયો, (પુ.) આખલા; bull; (૨) નર ઊંટ; male camel: (૩) મદમસ્ત અને નિર’કુશ કે બેપરવા માણસ; arrogant and unwieldy person. સાંઢ, સાંઢણી, (સ્રી.) ઊંટડી; female camel: (૨) સવારીની ઊંડી; dromedary. સાંત્વન, (ન.) સાંત્વના, (સ્રી.) આશ્વાસન આપવુ' તે; consolating: (૨) આશ્વાસન; consolation: (૩) શાંત પાડવું તે; pacification. સાંથ, (સ્રી.) ખેડા આપેલી જમીનનું વળતર કે ભાડુ, ગણાત; rent of land given for cultivation: −વું, (સ. ક્રિ.) જમીન ગણાતે આપવી; to rent out land for cultivation. સાંથી, સાંથિયો, સાંથીડો, (પુ.) ગણાતિયા, જમીન ગણાતે લેનાર; one who cultivates someone else's land on rental basis. સાંધ, (સ્રી.) જુએ સાંધોઃ (૨) કાંતણ કે વણાટમાં તાર સાંધવા તે; joining threads while weaving or spinning. સાંધણ, (ન.) સાંધવુ' તે; the act of joining: (૨) સાંધા; joint, patch, seam, point of juncture:(૩)પુરવણી, ઉમેર્; supplement, addition, appendix: (૪)અનુસંધાન;continuation. સાંધવુ, (સ. ક્રિ.) સીત્રg; to sew: (૨) જોડવું; to join: (૩) રણુ કરવું; to solder. સાંધો, (પુ.) જુએ સાંધણુ (૨)ઃ –ખાવો, મેળ બેસવા, સફળતા મળવી; to sut or fit with, to succeed. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822