________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાંકળિય
રીતે ગેાઠવવુ'; to arrange in a chronological or logical order. સાંકળિયુ, (ન.) (પુસ્તક, સામયિક, ઇ.ની) અનુક્રમણિકા; index cr table of contents of a book, magazine, etc. સાંકળી, (સ્રી.) નાની અને પાતળી સાંકળ; small thin chain: (૨) ગળે પહેરવાની 'ડી; secklace. [anklet. સાંકળુ, (ન.) પગે પહેરવાનું એક ઘરેણું; સાંકૃતિક, (વિ.) સંકેતયુક્ત; symbolic, symbolical, indicatory, suggestiveઃ (૨)*સકેતા અથવા ચિહ્નોનું બનેલું (લિપિ, ઇ.); made or consisting of signs: (૩) પારિભાષિક; technical. સાંખવુ, (સ. ક્રિ.) સહન કરવું; to bear, to forebear, to endure, to tolerate, to suffer: (૧) માફ કરવુ'; to forgive: (૩) માપવુ'; to measures (૪) સરખાવવુ”; to compare. સાંખ્ય, સાંખ્યદર્શન, (ન.) છે વૈદ્રિક
નેામાંનુ એક; one of the six systems of Vedic philosophy. સાંખ્યયોગ, (પુ.) સાંખ્યદન પર આધારિત યોગ (ઈશ્વરપ્રાપ્તિના માર્ગ'); the Yoga (or spiritual system) based on સાંખ્યદર્શીન: (૨) ગીતાને બીજો અધ્યાય; second chapter of the BhagwadGita.
સાંગોપાંગ, (વિ.) (સ+અગ+ઉપાંગ) બધાં અંગેા અને ઉપાંગા કે ગૌણ અંગા સહિત; with all the major and subsidiary limbs or parts≠ (૨) સંપૂર્ણ'; complete, whole, entire. સાંચરવુ, (અ. ક્રિ.) જુએ સંચરવુ. સાંચવું, (સ. ક્રિ.) સ’ચય કરવે; to store, to amass, to collect, to accumulate. [ઢાળ, ખીબુ; nould, matrix. સાંચો, (પુ.) સ ંચા, ચત્ર; machine:(૨) સાંજ, સાંઝ, (સ્રા.) evening. [ing સાંજરે, સાંજે, સાંછે,(અ.)in the even
out
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંધ
સાંઠી, (સ્રી.) જુએના કરાંઠી, સરાંડી. સાંઠો, (પુ.) શેરડી, જુવાર, ઇ.ના ગાંઠાવાળા tid; stalk of sugar-cane, jowar, etc. with tubers on it. સાંડસી, સાંડશી, (સ્રી.) સાંડસો, (પુ.) જુએ સાણસી, સાણસો.
સાંઢ, સાંઢિયો, (પુ.) આખલા; bull; (૨) નર ઊંટ; male camel: (૩) મદમસ્ત અને નિર’કુશ કે બેપરવા માણસ; arrogant and unwieldy person.
સાંઢ, સાંઢણી, (સ્રી.) ઊંટડી; female camel: (૨) સવારીની ઊંડી; dromedary.
સાંત્વન, (ન.) સાંત્વના, (સ્રી.) આશ્વાસન આપવુ' તે; consolating: (૨) આશ્વાસન; consolation: (૩) શાંત પાડવું તે; pacification.
સાંથ, (સ્રી.) ખેડા આપેલી જમીનનું વળતર કે ભાડુ, ગણાત; rent of land given for cultivation: −વું, (સ. ક્રિ.) જમીન ગણાતે આપવી; to rent out
land for cultivation.
સાંથી, સાંથિયો, સાંથીડો, (પુ.) ગણાતિયા, જમીન ગણાતે લેનાર; one who cultivates someone else's land on rental basis.
સાંધ, (સ્રી.) જુએ સાંધોઃ (૨) કાંતણ કે વણાટમાં તાર સાંધવા તે; joining threads while weaving or spinning. સાંધણ, (ન.) સાંધવુ' તે; the act of joining: (૨) સાંધા; joint, patch, seam, point of juncture:(૩)પુરવણી, ઉમેર્; supplement, addition, appendix: (૪)અનુસંધાન;continuation. સાંધવુ, (સ. ક્રિ.) સીત્રg; to sew: (૨) જોડવું; to join: (૩) રણુ કરવું; to solder.
સાંધો, (પુ.) જુએ સાંધણુ (૨)ઃ –ખાવો, મેળ બેસવા, સફળતા મળવી; to sut or fit with, to succeed.
For Private and Personal Use Only