________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહવું
૭૫
સાંકળવું
આહવ,(સ. ક્રિ)પકડવું, ઝાલવું; to siege, to holdઃ (૨) આધાર આપ; to assist, to support. સાહસ, (ન) જોખમી કે બહાદુરીભર્યું કામ; adventure, enterprise, daring action: (2) 2492131 grud; rash or thoughtless action: –વૃત્તિ, (સ્ત્રી)
સાહસિક વૃત્તિ; the spirit of adventure, સાહસિક, સાહસી, (વિ.) સાહસપ્રિય, શર, છાતીવાળું; adventurous, brave, daring: (૨) ઉતાવળિયું, અવિચારી; rash, thoughtless. સાહાચ્ય, (સ્ત્રી) સહાય; help, assistance –કારક, -કારી, સહાય કરનારું; assisting, helpful, auxiliary. સાહિત્ય, (ન.) literature: (૨) સાધનસામગ્રી; means and materials: --કાર, (૫) સાહિત્ય રચનાર; literator, literary person: -કૃતિ, (સ્ત્રી) સાહિત્યની kla; literary work cr composition. સાહિત્યિક, (વિ.) સાહિત્યને લગતું; literary.
[“શાહી”. સાહી, (સ્ત્રી) સાહસૂસ, (પુ.) જુઓ સાહુકાર, (કું.) સાહુકારી, (સ્ત્રી) જુઓ સાહુડી, (સ્ત્રી) જુઓ શાહુડી.શાહુકાર'. સાહેબ, (૫) માલિક; master, owner, lord: (૨) પ્રતિષ્ઠિત માણસ; reputed or respectable man (૩) ગોરો (યુરેપિયન); white (as distinct from coloured) man, European (૪)ઈશ્વર; God: -જાદી, (સ્ત્રી) (પું. -જાદો). daughter of a king or noble સાહેબા, (સ્ત્રી) શેઠાણી; mistress of the house: (2) HH10014 mall; respectable woman. સાહેબી, (સ્ત્રી) વૈભવ, જાહોજલાલી; prosperity,splendour, pomp, affluence: (૨) શેઠાઈ; ordship સાહેબો, (૫) સાહબે, પતિ; husband.
સાહેલી, (સ્ત્રી) જુઓ સખી. [tance. સાહ, (સ્ત્રી) સહાય, મદદ; help, assisસાળ, (સ્ત્રી) કાપડ વણવાનું યંત્ર; weaving loom -ખાતુ, (ન.) મિલમાં સાળનો વિભાગ: department of weaving looms in a cloth-mill: -efl, (y) વણકર; weaver, સાળાવેલી, (સ્ત્રી) સાળાની પત્ની; wife
of wife's brother. (in-law. સાળી , (સ્ત્રી) wife's sister, sisterસાઈ, (૫) kind of sari. સાળ, (વિ.) વક્તવ્યને વધારે અસરકારક બનાવવા વપરાતો શબ્દ (દા. ત. વાંદરાની સાળી જાત જ એવી) (ક્યારેક વહાલ દર્શાવવા માટે કે નિરર્થક રીતે પણ વપરાય છે); word used to make one's statement direct and penetrating. Sometimes it expresses endear ment. Some people use it in conversation by sheir force of babit-without any specific meaning assigned to it. સાળી, (પુ.) જુઓ સાલો. સાંઈ સાંઈમૌલા, (પુ.) ખુદા, ઈશ્વર;
Godઃ (૨) મુસ્લિમ સાધુ કે ફકીર; ascetic or hermit (esp. muslim). સાંકડ, (સ્ત્રી) જુઓ સંકળામણ સાંકડુ, (વિ.) પહોળાઈમાં ઓછું; narrow (૨) ગીચ; crowdedઃ (૩) મુશ્કેલ; difficulie () સંકુચિત મનવાળું; narrowminded. સાંકળ, (સ્ત્રી) chaina (૨) બારીબારણાં બંધ કરવાનું સાધન; piece of chain for fastening doors, etc.: -blade હરકત ઊભી કરવી; to obstruct, to put an obstacle in someone's smooth functioning. સાંકળવું, (સ. ક્રિ) જોડવું; to link or join together: (૨) ક્રમબદ્ધ કે તર્કબદ્ધ
For Private and Personal Use Only